Happy Birthday Bhagyashree: 51ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ

Updated: Feb 23, 2020, 09:20 IST | Sheetal Patel
  • આજથી 31 વર્ષ પહેલા 'મૈને પ્યાર કિયા'માં એક સીધી સાદી અને ભારતીય યુવતીનું પાત્ર ભજવનારી મીઠા સ્વરવાળી ભાગ્યશ્રી આજે 51 વર્ષની ઉંમરે લાગે છે સુંદર અને ગ્લેમરસ

    આજથી 31 વર્ષ પહેલા 'મૈને પ્યાર કિયા'માં એક સીધી સાદી અને ભારતીય યુવતીનું પાત્ર ભજવનારી મીઠા સ્વરવાળી ભાગ્યશ્રી આજે 51 વર્ષની ઉંમરે લાગે છે સુંદર અને ગ્લેમરસ

    1/40
  • ભાગ્યશ્રીએ બૉલીવુડ ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

    ભાગ્યશ્રીએ બૉલીવુડ ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

    2/40
  • ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી, 1969 ના રોજ, મહારાષ્ટ્રના સાંગલીના પટવર્ધન રાજવી મરાઠી પરિવારમાં થયો હતો. તેને મધુવંતી અને પૂર્ણિમા નામની બે બહેનો છે.

    ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી, 1969 ના રોજ, મહારાષ્ટ્રના સાંગલીના પટવર્ધન રાજવી મરાઠી પરિવારમાં થયો હતો. તેને મધુવંતી અને પૂર્ણિમા નામની બે બહેનો છે.

    3/40
  • તાજેતર ભાગ્યશ્રીમાં એટલા બદલાવ આવ્યા છે કે તે વધુ હોટ અને બોલ્ડ થઈ ગઈ છે.

    તાજેતર ભાગ્યશ્રીમાં એટલા બદલાવ આવ્યા છે કે તે વધુ હોટ અને બોલ્ડ થઈ ગઈ છે.

    4/40
  • 29 ડિસેમ્બર 1989એ સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ હતી. સલમાન ખાન, ભાગ્યશ્રી અને તેમના ફેન્સ માટે આ ફિલ્મ આજે પણ ખૂબ જ ખાસ છે.

    29 ડિસેમ્બર 1989એ સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ હતી. સલમાન ખાન, ભાગ્યશ્રી અને તેમના ફેન્સ માટે આ ફિલ્મ આજે પણ ખૂબ જ ખાસ છે.

    5/40
  • ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અમોલ પાલેકરની ટીવી સીરીઝ 'કચ્ચી ધૂપ' સાથે કરી હતી. તેણીની કરિયરની શરૂઆત ખૂબ જ અચાનક થઈ હતી. 

    ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અમોલ પાલેકરની ટીવી સીરીઝ 'કચ્ચી ધૂપ' સાથે કરી હતી. તેણીની કરિયરની શરૂઆત ખૂબ જ અચાનક થઈ હતી. 

    6/40
  • કેટલાક ટેલિવિઝન શૉમાં આવ્યા બાદ ભાગ્યશ્રીને 1989માં સલમાન ખાન સાથે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' મળી.

    કેટલાક ટેલિવિઝન શૉમાં આવ્યા બાદ ભાગ્યશ્રીને 1989માં સલમાન ખાન સાથે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' મળી.

    7/40
  • ભાગ્યશ્રીએ 2001માં હેલો ગર્લ્સથી બૉલીવુડમાં કેમબેક કર્યુ હતું અને Janani (2006), Humko Deewana Kar Gaye (2006) અને Red Alert: The War Within (2008)માં અભિનય કર્યો હતો.

    ભાગ્યશ્રીએ 2001માં હેલો ગર્લ્સથી બૉલીવુડમાં કેમબેક કર્યુ હતું અને Janani (2006), Humko Deewana Kar Gaye (2006) અને Red Alert: The War Within (2008)માં અભિનય કર્યો હતો.

    8/40
  • તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ 1989માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મથી બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. તસવીરમાં પાયલના મ્યૂઝિક લૉન્ચની પાર્ટીમાં એક્ટ્રેસ ભાગ્યશ્રી અને પતિ હિમાલય દાસાની

    તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ 1989માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મથી બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. તસવીરમાં પાયલના મ્યૂઝિક લૉન્ચની પાર્ટીમાં એક્ટ્રેસ ભાગ્યશ્રી અને પતિ હિમાલય દાસાની

    9/40
  • તસવીરમાં જુઓ કેટલી નાજુક અને નમણી લાગે છે 'મૈંને પ્યાર કિયા'ની સુમન

    તસવીરમાં જુઓ કેટલી નાજુક અને નમણી લાગે છે 'મૈંને પ્યાર કિયા'ની સુમન

    10/40
  • ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મ બાદ જ 1990માં બિઝનેસમેન હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેને અભિમન્યુ અને અવંતિકા નામના બે બાળકો છે. 

    ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મ બાદ જ 1990માં બિઝનેસમેન હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેને અભિમન્યુ અને અવંતિકા નામના બે બાળકો છે. 

    11/40
  • ભાગ્યશ્રીને છેલ્લીવાર ટેલિવિઝન સીરીઝ 'લૌટ આઓ ત્રિષા'માં જોવા મળી હતી.

    ભાગ્યશ્રીને છેલ્લીવાર ટેલિવિઝન સીરીઝ 'લૌટ આઓ ત્રિષા'માં જોવા મળી હતી.

    12/40
  • ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ ઇયર' અને 'બેસ્ટ ફિમેલ ડેબ્યૂ'ના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

    ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ ઇયર' અને 'બેસ્ટ ફિમેલ ડેબ્યૂ'ના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

    13/40
  • જોકે, ફિલ્મી દુનિયા પર તેનો સફર એટલો સફળ ના રહ્યો અને ટુંક સમયમાં તે ફિલ્મી દુનિયામાંથી ગુમ થઈ ગઈ હતી.

    જોકે, ફિલ્મી દુનિયા પર તેનો સફર એટલો સફળ ના રહ્યો અને ટુંક સમયમાં તે ફિલ્મી દુનિયામાંથી ગુમ થઈ ગઈ હતી.

    14/40
  • ભાગ્યશ્રીનું પુરું નામ શ્રીમંત રાજકુમારી રાજે પટવર્ધન છે. 

    ભાગ્યશ્રીનું પુરું નામ શ્રીમંત રાજકુમારી રાજે પટવર્ધન છે. 

    15/40
  • 51ની ઉંમરે જાણે તેણીનું સૌંદર્ય તેની યુવાનીમાં કેદ થઈ ગયુ હોય તેટલી જ યુવાન તે હાલ લાગે છે.

    51ની ઉંમરે જાણે તેણીનું સૌંદર્ય તેની યુવાનીમાં કેદ થઈ ગયુ હોય તેટલી જ યુવાન તે હાલ લાગે છે.

    16/40
  • ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાનીએ 'મર્દ કો દર્દ નહીં હોતા' નામની એક્શન કૉમેડી ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. તેના અભિનય માટે લોકોએ તેના વખાણ પણ કર્યા હતા.

    ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાનીએ 'મર્દ કો દર્દ નહીં હોતા' નામની એક્શન કૉમેડી ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. તેના અભિનય માટે લોકોએ તેના વખાણ પણ કર્યા હતા.

    17/40
  • 1980માં કચ્ચી ધૂપના સફળતા બાદ, ભાગ્યશ્રીએ મૈંને પ્યાર કિયાની સાથે બૉલીવુડમાં પ્રવેશ કરતા પહેલા ટીવી સીરિયલ 'હોની અનહોની' અને 'કિસ્સે મિયા બીવી કે'માં કામ કર્યું હતું.

    1980માં કચ્ચી ધૂપના સફળતા બાદ, ભાગ્યશ્રીએ મૈંને પ્યાર કિયાની સાથે બૉલીવુડમાં પ્રવેશ કરતા પહેલા ટીવી સીરિયલ 'હોની અનહોની' અને 'કિસ્સે મિયા બીવી કે'માં કામ કર્યું હતું.

    18/40
  • ભાગ્યશ્રી પોતાના પતિ હિમાલય દાસાની સાથે મીડિયા કંપની શ્રૃષ્ટિ એન્ટરટેઈનમેન્ટની પ્રમોટર છે.

    ભાગ્યશ્રી પોતાના પતિ હિમાલય દાસાની સાથે મીડિયા કંપની શ્રૃષ્ટિ એન્ટરટેઈનમેન્ટની પ્રમોટર છે.

    19/40
  • ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારવનાર પોતાના ફિટનેસના ફોટોઝ અને ક્યાંક ફરવા ગઈ હોયતેના ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરે છે. તે ઘણી વાર યોગાના વીડિયોઝ પણ ફૅન્સ સાથે શૅર કરે છે.

    ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારવનાર પોતાના ફિટનેસના ફોટોઝ અને ક્યાંક ફરવા ગઈ હોયતેના ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરે છે. તે ઘણી વાર યોગાના વીડિયોઝ પણ ફૅન્સ સાથે શૅર કરે છે.

    20/40
  • ભાગ્યશ્રી આજે પણ પોતાના સ્ટારડમનો લાભ ઉઠાવીને કમાણી કરી રહી છે. તસવીરમાં પુત્ર અભિમન્યુ સાથે માતા ભાગ્યશ્રી

    ભાગ્યશ્રી આજે પણ પોતાના સ્ટારડમનો લાભ ઉઠાવીને કમાણી કરી રહી છે. તસવીરમાં પુત્ર અભિમન્યુ સાથે માતા ભાગ્યશ્રી

    21/40
  • એક્ટ્રેસે ગુજરાત ખાતે ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટર જવાહર ચાવડા સાથે સાપુતારા મૉનસૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

    એક્ટ્રેસે ગુજરાત ખાતે ગુજરાતના ટુરિઝમ મિનિસ્ટર જવાહર ચાવડા સાથે સાપુતારા મૉનસૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

    22/40
  • ભાગ્યશ્રી પોતાની કરિયરમાં કઈ વધારે ફિલ્મો કરી નથી પણ તેણીની સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' આજે પણ લોકો ભૂલ્યા નથી અને માટે તેની વન ફિલ્મ વન્ડર તો છે જ પણ વર્ષો બાદ આજે પણ ભાગ્યશ્રીનો ચહેરો લોકો માટે તેટલો જ તાજો છે.

    ભાગ્યશ્રી પોતાની કરિયરમાં કઈ વધારે ફિલ્મો કરી નથી પણ તેણીની સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' આજે પણ લોકો ભૂલ્યા નથી અને માટે તેની વન ફિલ્મ વન્ડર તો છે જ પણ વર્ષો બાદ આજે પણ ભાગ્યશ્રીનો ચહેરો લોકો માટે તેટલો જ તાજો છે.

    23/40
  • ભાગ્યશ્રીએ અક્ષયકુમાર અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મ 'હમ કો દિવાના કર ગયે'માં પણ અભિનય કર્યો હતો.

    ભાગ્યશ્રીએ અક્ષયકુમાર અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મ 'હમ કો દિવાના કર ગયે'માં પણ અભિનય કર્યો હતો.

    24/40
  • જો ભાગ્યશ્રીના ફૅન્સ તેને આજે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોશે તો તમને જર પણ એવું નહીં લાગે કે તેઓ 31 વર્ષ બાદ 20ની નહીં પણ 51 વર્ષીય ભાગ્યશ્રીને જોઈ રહ્યા છે.

    જો ભાગ્યશ્રીના ફૅન્સ તેને આજે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોશે તો તમને જર પણ એવું નહીં લાગે કે તેઓ 31 વર્ષ બાદ 20ની નહીં પણ 51 વર્ષીય ભાગ્યશ્રીને જોઈ રહ્યા છે.

    25/40
  • ભાગ્યશ્રીએ પોતાની ફિટનેસ દ્વારા પોતાની જાતને કોઈ 20 વર્ષની યુવતી જેટલી જ ફિટ રાખી છે. તસવીરો આ વાતનો પુરાવો છે.

    ભાગ્યશ્રીએ પોતાની ફિટનેસ દ્વારા પોતાની જાતને કોઈ 20 વર્ષની યુવતી જેટલી જ ફિટ રાખી છે. તસવીરો આ વાતનો પુરાવો છે.

    26/40
  • આજે ભાગ્યશ્રી બૉલીવુડની દુનિયાથી ભલે ગાયબ હોય પરંતુ તે આજે પણ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.  

    આજે ભાગ્યશ્રી બૉલીવુડની દુનિયાથી ભલે ગાયબ હોય પરંતુ તે આજે પણ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.  

    27/40
  • દુ:ખની વાત એ કહેવાય કે ભાગ્યશ્રીને પહેલી ફિલ્મથી આટલી બધી લોકપ્રિયતા મળવા છતાં પણ તેણે બૉલીવુડમાં કામ કરવાનું છોડી દીધું.

    દુ:ખની વાત એ કહેવાય કે ભાગ્યશ્રીને પહેલી ફિલ્મથી આટલી બધી લોકપ્રિયતા મળવા છતાં પણ તેણે બૉલીવુડમાં કામ કરવાનું છોડી દીધું.

    28/40
  • ભાગ્યશ્રી ભલે તેની ઉંમર વટાવી ચૂકી પરંતુ ખૂબસુરતીમાં તે આજની અભિનેત્રીઓને પાછળ દે છે. 

    ભાગ્યશ્રી ભલે તેની ઉંમર વટાવી ચૂકી પરંતુ ખૂબસુરતીમાં તે આજની અભિનેત્રીઓને પાછળ દે છે. 

    29/40
  • બૉલીવુડ અભિનેત્રીઓમાંથી માધુરી, રેખા, ડીમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓને પણ આજે ખૂબસુરતીમાં ભાગ્યશ્રી ટક્કર આપી રહી છે.

    બૉલીવુડ અભિનેત્રીઓમાંથી માધુરી, રેખા, ડીમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓને પણ આજે ખૂબસુરતીમાં ભાગ્યશ્રી ટક્કર આપી રહી છે.

    30/40
  • આજે ભાગ્યશ્રીની ખૂબસુરતી જોઈને તમે તેના દીવાના થઈ જશો, કારણ કે તે રિલ લાઇફ કરતાં રિયલ લાઈફમાં પણ એટલી સુંદર છે.

    આજે ભાગ્યશ્રીની ખૂબસુરતી જોઈને તમે તેના દીવાના થઈ જશો, કારણ કે તે રિલ લાઇફ કરતાં રિયલ લાઈફમાં પણ એટલી સુંદર છે.

    31/40
  • મૈંને પ્યાર કિયાથી પ્રેમ અને સુમનની કેમસ્ટ્રી આજે પણ લોકોના દિલમાં વસી ગઈ છે.

    મૈંને પ્યાર કિયાથી પ્રેમ અને સુમનની કેમસ્ટ્રી આજે પણ લોકોના દિલમાં વસી ગઈ છે.

    32/40
  • ભાગ્યશ્રી નિયમિત રીતે કસરત અને યોગા કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.

    ભાગ્યશ્રી નિયમિત રીતે કસરત અને યોગા કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.

    33/40
  • 51 વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રી બૉલીવુડની અનેક ખૂબસૂરત અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેમનો વીડિયો એ વાતનો પુરાવો છે કે તે પોતાની ફિટનેસ લઈને ખૂબ જ સજાગ છે અને બીજાને ફિટ રહેવા માટે સતત પ્રેરણા આપે છે.

    51 વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રી બૉલીવુડની અનેક ખૂબસૂરત અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેમનો વીડિયો એ વાતનો પુરાવો છે કે તે પોતાની ફિટનેસ લઈને ખૂબ જ સજાગ છે અને બીજાને ફિટ રહેવા માટે સતત પ્રેરણા આપે છે.

    34/40
  • વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ ભાગ્યશ્રી તમામ ગેટઅપમાં સારી લાગે છે.

    વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ ભાગ્યશ્રી તમામ ગેટઅપમાં સારી લાગે છે.

    35/40
  • તેમની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. અને આ જ તેની ખૂબસૂરતીનો પણ રાઝ છે.

    તેમની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. અને આ જ તેની ખૂબસૂરતીનો પણ રાઝ છે.

    36/40
  • મૈંને પ્યાર કિયામાં ભાગ્યશ્રીની સાદગી અને એના મીઠા સ્વરે ચાહકોને દિવાના બનાવી દીધી હતા.

    મૈંને પ્યાર કિયામાં ભાગ્યશ્રીની સાદગી અને એના મીઠા સ્વરે ચાહકોને દિવાના બનાવી દીધી હતા.

    37/40
  • સલમાન ખાનને પહેલો કિસ સીન સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં ભાગ્યશ્રી સાથે કર્યો હતો. પણ ત્યારે ભાગ્યશ્રી આ કિસ સીન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે સૂરજ બડજાત્યાએ ભાગ્યશ્રી અને સલમાન ખાનને મનાવવા માટે ઘણી મહેનત કરી હતી. બંને આ લિપલૉક માટે રાજી નહોતા. 

    સલમાન ખાનને પહેલો કિસ સીન સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં ભાગ્યશ્રી સાથે કર્યો હતો. પણ ત્યારે ભાગ્યશ્રી આ કિસ સીન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે સૂરજ બડજાત્યાએ ભાગ્યશ્રી અને સલમાન ખાનને મનાવવા માટે ઘણી મહેનત કરી હતી. બંને આ લિપલૉક માટે રાજી નહોતા. 

    38/40
  • સૂરજ બડજાત્યાએ એક કાચનો ગ્લાસ બન્ને વચ્ચે લગાવ્યો અને આ રીતે સીન શૂટ કર્યો. ત્યારબાદ સલમાન ખાને આજ સુધી કોઇ કિસ નથી કરી.

    સૂરજ બડજાત્યાએ એક કાચનો ગ્લાસ બન્ને વચ્ચે લગાવ્યો અને આ રીતે સીન શૂટ કર્યો. ત્યારબાદ સલમાન ખાને આજ સુધી કોઇ કિસ નથી કરી.

    39/40
  • આજે ભાગ્યશ્રીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં લાખોની સંખ્યામાં તેમના ફૅન ફૉલોઈંગ છે.

    આજે ભાગ્યશ્રીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં લાખોની સંખ્યામાં તેમના ફૅન ફૉલોઈંગ છે.

    40/40
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 1989ની સલમાન ખાનની ફૅમસ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' તો બધાને યાદ હશે જ સાથે આ ફિલ્મના ડાયલોગ્સ અને કલાકરોના નામ પણ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે, ત્યારે આજે આપણે યાદ કરીએ પ્રેમની સુમનને, જી હાં એટલે આ ફિલ્મની એક્ટ્રેસ ભાગ્યશ્રીને. આજે તેમનો 51મો જન્મદિવસ છે એમનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 મહારાષ્ટ્ર સાંગલીના શાહી પટવર્ધન કુટુંબમાં થયો છે, ત્યારે આપણ આ અભિનેત્રીની કેટલીક જૂની અને હાલની યાદોને તાજા કરીએ, જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક.(તસવીર સૌજન્ય - mid-day archives And Instagram Account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK