Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘હેલ્મેટ’

૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘હેલ્મેટ’

19 August, 2021 10:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસતી વધારાને નિયંત્રણમાં લાવવાનાં સંદેશને ફિલ્મમાં કટાક્ષ અને રમૂજી અંદાજમાં રજુ કરવામાં આવ્યો છે.

૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘હેલ્મેટ’

૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘હેલ્મેટ’


‘હેલ્મેટ’ને Zee 5 પર ૩ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, પ્રનુતન બહલ, અભિષેક બેનરજી અને આશિષ વર્મા લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને સોની પિક્ચર્સ અને ડિનો મોરિયાએ પ્રોડ્યુસ કરી છે. તો સતરામ રમાનીએ ડિરેક્ટ કરી છે. રોહન શંકરે એનાં ડાયલૉગ્સ લખ્યા છે. વસતી વધારાને નિયંત્રણમાં લાવવાનાં સંદેશને ફિલ્મમાં કટાક્ષ અને રમૂજી અંદાજમાં રજુ કરવામાં આવ્યો છે. Zee 5 ઇન્ડિયાનાં ચીફ બિઝનેસ ઑફિસર મનીષ કાલરાએ કહ્યું હતું કે ‘મુખ્ય કલાકારો વર્તમાનમાં દેશ જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે એનાં પર પ્રકાશ નાખશે. સાથે જ એ સમસ્યાનો અનોખી અને ઇન્ટરેસ્ટિંગ રીતે ઉપાય પણ જણાવશે. અમને પૂરી ખાતરી છે કે દર્શકો ખડખડાટ હસવાની સાથે જ આ ફિલ્મ દ્વારા અમારા સંદેશને પણ સારી રીતે સમજી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2021 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK