દીપિકાનો ફની સવાલ
દીપિકાએ ફૅન્સને એક ફની સવાલ પૂછ્યો છે. દીપિકાને જમતી વખતે ફ્રાયમ્સ ખૂબ પસંદ છે. સાથે જ તે સ્વાદિષ્ટ ભોજન ખાવાની પણ શોખીન છે. તે સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે સતત ઇન્ટરૅક્ટ કરે છે. હાલમાં જ પોતાના જમવાની થાળી ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે તમારામાંથી કેટલા લોકોને જમવાની સાથે ફ્રાયમ્સ પસંદ છે?