° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Deepika Padukone

લેખ

સુશાંત સિંહ રાજપૂત

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

06 March, 2021 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ

ફૅન્સ અને ફોટોગ્રાફર્સની વચ્ચે અટવાઈ ગઈ દીપિકા પાદુકોણ

ફૅન્સ અને ફોટોગ્રાફર્સની વચ્ચે અટવાઈ ગઈ દીપિકા પાદુકોણ

27 February, 2021 03:25 IST | Mumbai
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન

દીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન

26 February, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

20 February, 2021 04:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

25 November, 2020 07:12 IST |
બીચવૅરમાં દીપિકાનું 'BOLD' ફોટોશૂટ, જુઓ તસવીરો

બીચવૅરમાં દીપિકાનું 'BOLD' ફોટોશૂટ, જુઓ તસવીરો

અભિનેત્રી દીપિકા પાદુકોણ આજકાલ સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે ફેશન મેગેઝીન 'ELLE' માટે બીચ પર ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી એકદમ બૉલ્ડ અને સેક્સી દેખાય છે. આવો તસવીરોમાં જોઈએ બીચવૅરમાં દીપિકા પાદુકોણનો બૉલ્ડ અવતાર...(તસવીર સૌજન્ય : દીપિકા પાદુકોણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

23 March, 2020 02:33 IST |
સવાર સવારમાં જીમ પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

સવાર સવારમાં જીમ પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

મલાઈકા અરોરા, જ્યોર્જિયા એન્ડ્રિયાની, જાન્હવી કપૂર અને રિતેશ દેશમુખ સહિતના સિતારાઓ સવાર સવારમાં જીમ પહોંચ્યા. જુઓ તસવીરો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

16 October, 2019 09:41 IST |
IIFA Awards 2019:કંઈક આવા પ્રકારના કપડામાં દેખાયા બોલીવુડ સ્ટાર્સ

IIFA Awards 2019:કંઈક આવા પ્રકારના કપડામાં દેખાયા બોલીવુડ સ્ટાર્સ

બોલીવુડના પ્રતિષ્ઠિત આઈફા એવોર્ડ બુધવારે મુંબઈમાં યોજાઈ ગયા. ત્રણ દિવસ ચાલેલી ઈવેન્ટમાં ત્રીજા દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ. ત્યારે ફોટોઝમાં જુઓ બોલીવુડના તમારા ગમતા સ્ટાર્સ કેવા અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા. (Image Courtesy: Pallav Paliwal)

19 September, 2019 02:14 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK