ઐશ્વર્યાએ અભિષેકને બર્થ-ડે પર હૅપીનેસ, ગુડ હેલ્થ, લવ ઍન્ડ લાઇટની શુભચ્છા આપીને ભગવાનના તારા પર આશિષ રહે એવી કામના વ્યક્ત કરી હતી.
અભિષેક બચ્ચનનો બાળપણનો ફોટો
બુધવારે અભિષેક બચ્ચનના જન્મદિવસ પર પપ્પા અમિતાભ બચ્ચને તેનો જન્મ સમયનો ફોટો શૅર કર્યો તો પત્ની ઐશ્વર્યાએ તેનો બાળપણનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં અભિષેક ટૉય-કાર ચલાવતો દેખાય છે. ઐશ્વર્યાએ અભિષેકને બર્થ-ડે પર હૅપીનેસ, ગુડ હેલ્થ, લવ ઍન્ડ લાઇટની શુભચ્છા આપીને ભગવાનના તારા પર આશિષ રહે એવી કામના વ્યક્ત કરી હતી.


