મારું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે અને ઉપરથી મિસ્ટર બચ્ચન સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી થઈ રહી છું. મારા માટે આ એક સપનું પૂરું થવા જેવું છે.’
07 April, 2021 12:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમારા મોસ્ટ સ્પેશ્યલ કો-સ્ટાર સાથે ફરી કામ કરવાની મને ખૂબ ખુશી છે. ‘ધ ઇન્ટર્ન’ના ઇન્ડિયન ઍડપ્ટેશનમાં અમિતાભ બચ્ચન તમારું સ્વાગત છે.’
06 April, 2021 01:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદરેકે વૅક્સિન લીધી છે, ફક્ત અભિષેક બાકી છે. તે શૂટિંગ કરી રહ્યો છે અને મુંબઈ આવતાં જ તે પણ વૅક્સિન લેશે. વૅક્સિન લેવાની પ્રોસેસ વિશે ડીટેલમાં બ્લૉગ લખીશ.’
03 April, 2021 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજાણીતા ગુજરાતી પ્રોડ્યુસર આનંદ પંડિતના બેનર હેઠળ બે ફિલ્મો એપ્રિલમાં રિલીઝ થવા જઇ રહી છે. એક છે ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ચહેરે તો બીજી છે અભિષેક બચ્ચનની ધી બિગ બુલ.
31 March, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentદિગ્ગજ અભિનેત્રી અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન આજે 73 વર્ષના થયા છે. તો એમના જન્મદિવસ પર તેમની દુર્લભ અને ન જોવાયેલી તસવીરો દ્વારા તેમની અંગત અને પ્રોફેશનલ જર્નીના યાદગાર પ્રવાસ પર કરીએ એક નજર
09 April, 2021 03:35 IST | Mumbaiઅભિષેક બચ્ચનનો જન્મદિવસ હોય ત્યારે બૉલીવુડના ફર્સ્ટ ફેમિલીના આ દીકરાને વધુ જાણવાનો પ્રયાસ તો કરવો જ પડે. તેની ફિલ્મોનો ગ્રાફ અપ ડાઉન ભલે ગયો હોય પણ સોશ્ય મીડિયા પર તેની સ્માર્ટનેસનો જાદુ સતત વધતો રહે છે. તેની સ્ટાઇલ હોય કે પછી તેના કુટુંબ સાથેની જૂની તસવીરો અભિષેક બચ્ચનની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સાબિત કરે છે તે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છે, જો કે હવે એ અવેલેબલ નથી. આ તમામ તસવીરો અભિષેક બચ્ચના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેવાયેલી છે.
05 February, 2021 08:08 IST |કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...
02 January, 2021 05:26 IST |જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:50 IST |ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.
07 October, 2020 01:42 IST |ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...
07 October, 2020 01:43 IST |