World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર

Updated: Jun 23, 2019, 16:54 IST | Adhirajsinh Jadeja
  • વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન સામે ભારતે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી હતી.

    વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન સામે ભારતે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી હતી.

    1/30
  • અફઘાનિસ્તાનના રહમત શાહને આઉટ કરી ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આ સમયે અફઘાનિસ્તાનને સ્કોર 106 રનન હતો.

    અફઘાનિસ્તાનના રહમત શાહને આઉટ કરી ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. આ સમયે અફઘાનિસ્તાનને સ્કોર 106 રનન હતો.

    2/30
  • ત્યાર બાદ એજ (28.6) એવરમાં જસપ્રિત બુમરાહે અફઘાનના હસમત્તુલાહ શાહિદીને આઉટ કરીને એક જ ઓવરમાં બે સભળતા મેળવી હતી. વિકેટ બાદ સુકાની વિરાટ કોહલી સહિતના ખેલાડીઓએ બુમરાહને અભિનંદન પાઠવ્યા હતા.

    ત્યાર બાદ એજ (28.6) એવરમાં જસપ્રિત બુમરાહે અફઘાનના હસમત્તુલાહ શાહિદીને આઉટ કરીને એક જ ઓવરમાં બે સભળતા મેળવી હતી. વિકેટ બાદ સુકાની વિરાટ કોહલી સહિતના ખેલાડીઓએ બુમરાહને અભિનંદન પાઠવ્યા હતા.

    3/30
  • ભારત તરફથી મોદમ્મદ શમી વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો. જેમાં શમીએ જ મેચમાં અફઘાનના ઓપનર હઝરત્તુલાને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી.

    ભારત તરફથી મોદમ્મદ શમી વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો. જેમાં શમીએ જ મેચમાં અફઘાનના ઓપનર હઝરત્તુલાને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી.

    4/30
  • ભારતીય ટીમમાં વધુ એક ગુજ્જુ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ અફઘાનિસ્તાનના સુકાની ગુલબદીન નબીને 27 રને આઉટ કરીને ભારતને બીજી મોટી સફળતા અપાવી હતી. વિકેટ લીધા બાદ તમામ ખેલાડીઓએ હાર્દિક પંડ્યાને અભિનંદન પાઢવ્યા હતા.

    ભારતીય ટીમમાં વધુ એક ગુજ્જુ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ અફઘાનિસ્તાનના સુકાની ગુલબદીન નબીને 27 રને આઉટ કરીને ભારતને બીજી મોટી સફળતા અપાવી હતી. વિકેટ લીધા બાદ તમામ ખેલાડીઓએ હાર્દિક પંડ્યાને અભિનંદન પાઢવ્યા હતા.

    5/30
  • ભારતના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલે અફઘાનિસ્તાનના પુર્વ સુકાની અશગર અફઘાનને માત્ર 8 રને સસ્તામાં આઉટ કરીને ભારતને 5મી સફળતા અપાવી હતી. ભારતીય ટીમને ચહલ અને કુલદીપ યાદવથી ઘણી મોટી અપેક્ષાઓ રહેલી છે.

    ભારતના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલે અફઘાનિસ્તાનના પુર્વ સુકાની અશગર અફઘાનને માત્ર 8 રને સસ્તામાં આઉટ કરીને ભારતને 5મી સફળતા અપાવી હતી. ભારતીય ટીમને ચહલ અને કુલદીપ યાદવથી ઘણી મોટી અપેક્ષાઓ રહેલી છે.

    6/30
  • ભારતીય ટીમના ડેથ ઓવરના બાદશાહ ગણાતા ગુજરાતી બોલર જસપ્રિત બુમરાહે અફઘાનિસ્તાનના બેટ્સમેન હસમતુલ્લાહ શાહિદીનો સુંદર કેચ પકડ્યો તે સમયની તસવીર.

    ભારતીય ટીમના ડેથ ઓવરના બાદશાહ ગણાતા ગુજરાતી બોલર જસપ્રિત બુમરાહે અફઘાનિસ્તાનના બેટ્સમેન હસમતુલ્લાહ શાહિદીનો સુંદર કેચ પકડ્યો તે સમયની તસવીર.

    7/30
  • ભારત સામેની મેચમાં મહત્વનું છે કે અફઘાનિસ્તાન ટીમે બેટીંગ અને બોલિંગ એમ બંને ક્ષેત્રમાં મજબુત લડત આપી હતી. અફઘાનિસ્તાન ટીમને મોહમ્મદ નબીએ શાનદાર ઇનીંગ રમતા 55 બોલમાં 52 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી.

    ભારત સામેની મેચમાં મહત્વનું છે કે અફઘાનિસ્તાન ટીમે બેટીંગ અને બોલિંગ એમ બંને ક્ષેત્રમાં મજબુત લડત આપી હતી. અફઘાનિસ્તાન ટીમને મોહમ્મદ નબીએ શાનદાર ઇનીંગ રમતા 55 બોલમાં 52 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી.

    8/30
  • અફઘાનિસ્તાનના હસમતુલ્લાહ શાહિદીએ એક સમયે ભારતીય ટીમના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. તેણે 45 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21 રન કર્યા હતા. પરંતુ તે મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અને બુમરાહની ઓવરમાં તે આઉટ થઇ ગયો હતો.

    અફઘાનિસ્તાનના હસમતુલ્લાહ શાહિદીએ એક સમયે ભારતીય ટીમના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. તેણે 45 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21 રન કર્યા હતા. પરંતુ તે મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અને બુમરાહની ઓવરમાં તે આઉટ થઇ ગયો હતો.

    9/30
  • વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન સામે ભારતની જીત પાછળ મોહમ્મદ શમીની સાથે જસપ્રિત બુમરાહનો પણ મહત્વનો ફાળો રહેલો છે. બુમરાહે 10 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 39 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

    વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન સામે ભારતની જીત પાછળ મોહમ્મદ શમીની સાથે જસપ્રિત બુમરાહનો પણ મહત્વનો ફાળો રહેલો છે. બુમરાહે 10 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 39 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

    10/30
  • અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનને આઉટ કર્યા બાદ યુજવેન્દ્ર ચહલ તેના લાક્ષણિક અદામાં....

    અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનને આઉટ કર્યા બાદ યુજવેન્દ્ર ચહલ તેના લાક્ષણિક અદામાં....

    11/30
  • અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનને આઉટ કર્યા બાદ સ્પિનર યુજવેન્દ્ર ચહલ.

    અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનને આઉટ કર્યા બાદ સ્પિનર યુજવેન્દ્ર ચહલ.

    12/30
  • ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિકેટ લીધા પાદ પોતાના આગવા અંદાજમાં ખુશી મનાવી.

    ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિકેટ લીધા પાદ પોતાના આગવા અંદાજમાં ખુશી મનાવી.

    13/30
  • મોહમ્મદ શમીએ હેટટ્રિક લીધા બાદ ધોની પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

    મોહમ્મદ શમીએ હેટટ્રિક લીધા બાદ ધોની પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

    14/30
  • મેચ દરમ્યાન વિરાટ કોહલીનો એક થ્રો જ્યારે અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમત શાહને વાગ્યો હતો. ત્યારે રોહિત શર્મા તુરંત બેટ્સમેન પાસે પહોંચીને સ્પોર્ટસમેન સ્પિરીટ દાખવી હતી.

    મેચ દરમ્યાન વિરાટ કોહલીનો એક થ્રો જ્યારે અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમત શાહને વાગ્યો હતો. ત્યારે રોહિત શર્મા તુરંત બેટ્સમેન પાસે પહોંચીને સ્પોર્ટસમેન સ્પિરીટ દાખવી હતી.

    15/30
  • વિકેટ પડ્યા બાદ ખુશીના માહોલમાં જસપ્રિત બુમરાહ અને કેદાર જાધવ.

    વિકેટ પડ્યા બાદ ખુશીના માહોલમાં જસપ્રિત બુમરાહ અને કેદાર જાધવ.

    16/30
  • ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માને માત્ર 1 રન પર અફઘાનિસ્તાનના સ્ટાર બોલર મુજીબે આઉટ કર્યા બાદ ટીમ ખુશીના માહોલ જોવા મળ્યો હતો. મુજીબે રોહિત શર્માને આઉટ કરીને ટીમને પહેલી અને મોટી સફળતા અપાવી હતી.

    ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માને માત્ર 1 રન પર અફઘાનિસ્તાનના સ્ટાર બોલર મુજીબે આઉટ કર્યા બાદ ટીમ ખુશીના માહોલ જોવા મળ્યો હતો. મુજીબે રોહિત શર્માને આઉટ કરીને ટીમને પહેલી અને મોટી સફળતા અપાવી હતી.

    17/30
  • અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનને ભારતના સ્ટાર બેટ્સમેન અને પુર્વ સુકાની ધોનીને 28 રને આઉટ કરીને પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. જોકે આ મેચમાં રાશિદ ખાન માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો હતો.

    અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનને ભારતના સ્ટાર બેટ્સમેન અને પુર્વ સુકાની ધોનીને 28 રને આઉટ કરીને પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. જોકે આ મેચમાં રાશિદ ખાન માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો હતો.

    18/30
  • અફઘાનિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ નબીએ આક્રમક ઇનીંગ રમી હતી. તેણે 55 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની ઇનીંગ રમી હતી અને ટીમને જીતની નજીક લઇ હતો. જોકે મોહમ્મદ શમીએ નબીને આઉટ કરીને અફઘાનિસ્તાનની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

    અફઘાનિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ નબીએ આક્રમક ઇનીંગ રમી હતી. તેણે 55 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની ઇનીંગ રમી હતી અને ટીમને જીતની નજીક લઇ હતો. જોકે મોહમ્મદ શમીએ નબીને આઉટ કરીને અફઘાનિસ્તાનની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

    19/30
  • રોહિત શર્માના વહેલા આઉટ થયા બાજ મેદાન પર લોકેશ રાહુલનો સાથે જેવા સુકાની વિરાટ કોહલી આવ્યો હતો. બંનેએ સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી.

    રોહિત શર્માના વહેલા આઉટ થયા બાજ મેદાન પર લોકેશ રાહુલનો સાથે જેવા સુકાની વિરાટ કોહલી આવ્યો હતો. બંનેએ સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી.

    20/30
  • અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ સુકાની ઇનીંગ રમી હતી અને માત્ર 48 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. સુકાની કોહલીની આ વર્લ્ડ કપમાં સતત ત્રીજી સદી હતી. 

    અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ સુકાની ઇનીંગ રમી હતી અને માત્ર 48 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. સુકાની કોહલીની આ વર્લ્ડ કપમાં સતત ત્રીજી સદી હતી. 

    21/30
  • રોહિત શર્મા અને લોકેશ રાહુલ આઉટ થયા બાદ વિરાટ કોહલીએ વિજય શંકર સાથે મળીને 50 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 58 રનની ઉપયોગી ભાગીદારી નોંધાવી હતી. 

    રોહિત શર્મા અને લોકેશ રાહુલ આઉટ થયા બાદ વિરાટ કોહલીએ વિજય શંકર સાથે મળીને 50 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 58 રનની ઉપયોગી ભાગીદારી નોંધાવી હતી. 

    22/30
  • આ મેચમાં કોઇ ખાસ ઇનીંગ રમી શક્યો ન હતો. તે માત્ર 28 રન કરી આઉટ થયો હતો. જોકે મહત્વની વાત એ છે કે ધોનીની આ 345મી વન-ડે મેચ હતી અને તે માત્ર બીજીવાર સ્ટમ્પિંગ થયો હતો.

    આ મેચમાં કોઇ ખાસ ઇનીંગ રમી શક્યો ન હતો. તે માત્ર 28 રન કરી આઉટ થયો હતો. જોકે મહત્વની વાત એ છે કે ધોનીની આ 345મી વન-ડે મેચ હતી અને તે માત્ર બીજીવાર સ્ટમ્પિંગ થયો હતો.

    23/30
  • ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવનાર સુકાની વિરાટ કોહલી 67 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઇ જતાં નિરાશ થયો હતો. કોહલીએ 63 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 67 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી. તેણે લોકેશ રાહુલ અને વિજય શંકર સાથે 50 રનની ભાગીદારી પણ નોંધાવી હતી.

    ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવનાર સુકાની વિરાટ કોહલી 67 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઇ જતાં નિરાશ થયો હતો. કોહલીએ 63 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 67 રનની ઉપયોગી ઇનીંગ રમી હતી. તેણે લોકેશ રાહુલ અને વિજય શંકર સાથે 50 રનની ભાગીદારી પણ નોંધાવી હતી.

    24/30
  • ભારતની જીત બાદ પુરી (ભુવનેશ્વર) ના જાણીતા રેતીના કલાકાર (Sand Artist) સુદર્શન પટનાયકે પણ અભિનંદન પાઠવતું એક રેતીની કૃતી બનાવી હતી. (PC : Sudarshan Pattnaik Twitter)

    ભારતની જીત બાદ પુરી (ભુવનેશ્વર) ના જાણીતા રેતીના કલાકાર (Sand Artist) સુદર્શન પટનાયકે પણ અભિનંદન પાઠવતું એક રેતીની કૃતી બનાવી હતી. (PC : Sudarshan Pattnaik Twitter)

    25/30
  • ભારતની જીત બાદ ટીમના ત્રણ ફાસ્ટ બોલરો હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

    ભારતની જીત બાદ ટીમના ત્રણ ફાસ્ટ બોલરો હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

    26/30
  • ભારતની જીત બાદ ભારતના પુર્વ સુકાની સુનિલ ગાવસ્તરે મેચ જોવા આવેલા દર્શકો સાથે ફોટા પડાવ્યા હતા.

    ભારતની જીત બાદ ભારતના પુર્વ સુકાની સુનિલ ગાવસ્તરે મેચ જોવા આવેલા દર્શકો સાથે ફોટા પડાવ્યા હતા.

    27/30
  • મેચ બાદ ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ, રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન હળવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    મેચ બાદ ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ, રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન હળવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    28/30
  • અફઘાનિસ્તાન સામેની મેચમાં જસપ્રિત બુમરાહ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન સાથે 39 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

    અફઘાનિસ્તાન સામેની મેચમાં જસપ્રિત બુમરાહ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન સાથે 39 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

    29/30
  • અફઘાનિસ્તાન સામેની મેચમાં અંતિમ ઓવરમાં હેટટ્રિક લેતા ઇતિહાસ રચ્યો હતો. આ હેટટ્રિક સાથે ભારતે મેચ જીતી હતી. વર્લ્ડ કપ 2019માં હેટટ્રિક લેનારો મોહમ્મદ શમી પહેલો અને વિશ્વનો 10મો તો બીજા ભારતીય બોલર બન્યો હતો. આ પહેલા ચેતન શર્માએ ન્યુઝીલેન્ડ સામે 1987ના વર્લ્ડ કપમાં હેટટ્રિક ઝડપીને પહેલા ભારતીય અને વિશ્વના પહેલા બોલર બન્યા હતા.

    અફઘાનિસ્તાન સામેની મેચમાં અંતિમ ઓવરમાં હેટટ્રિક લેતા ઇતિહાસ રચ્યો હતો. આ હેટટ્રિક સાથે ભારતે મેચ જીતી હતી. વર્લ્ડ કપ 2019માં હેટટ્રિક લેનારો મોહમ્મદ શમી પહેલો અને વિશ્વનો 10મો તો બીજા ભારતીય બોલર બન્યો હતો. આ પહેલા ચેતન શર્માએ ન્યુઝીલેન્ડ સામે 1987ના વર્લ્ડ કપમાં હેટટ્રિક ઝડપીને પહેલા ભારતીય અને વિશ્વના પહેલા બોલર બન્યા હતા.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં નબળી મનાતી અફઘાનિસ્તાન ટીમ સામે માંડ માડં જીત મેળવી હતી. ભારત પહેલા બેટીંગ કરતા માત્ર 224 રન જ કરી શકી હતી. જ્યારે જવાબમાં અફઘાનિસ્તાન ટીમે મજબુત લડત આપી હતી અને અંતિમ ઓવર સુધી ફાઇટ આપી હતી. અફઘાનિસ્તાન આ મેચમાં 11 રને હારી ગયું હતું. જોકે આ મેચમાં મોહમ્મદ શમીએ શાનદાર બોલીંગ કરતા ટુર્નામેન્ટમાં પહેલી હેટટ્રિક ઝડપી હતી અને વર્લ્ડ કપનના ઇતિહાસમાં 10મો અને બીજો ભારતીય બોલર બની ગયો હતો. (Photo Credit : BCCI, ICC)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK