ઇ-પેપર
વેબસ્ટોરીઝ
સમાચાર
`પાકિસ્તાનીઓને શોધો અને પાછા મોકલો`, પહલગામ હુમલા બાદ એક્શનમાં અમિત શાહ
વાંચવા માટે ક્લિક કરો
Read article
બધા પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કરવા કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાત
દરેક પાકિસ્તાનીને શોધીને પાછા મોકલવાના આપ્યા નિર્દેશ
Next Article
ફ્રાઇડ રાઇસમાં મીઠું વધારે પડતાં બચ્યો જીવ, પહલગામ હુમલાના પરિવારે જણાવી આપવીતી
પહલગામ હુમલામાં લન્ચમાં મોડું થતાં બચ્યો આખા પરિવારનો જીવ
વધારે મીઠું પડી જતાં પરિવારે ફરીથી આપ્યો ઑર્ડર
બૈસરન વેલી પહોંચતા પહેલા મળી આતંકવાદી હુમલાની સૂચના
Previous Article
અમે બધા એક છીએ...પહલગામ આતંકી હુમલા પરની સર્વદળીય બેઠક બાદ ખરગે
રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક, પીડિતોના પરિવાર પ્રત્યે નેતાઓની સંવેદનાઓ
બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ મોટા પગલાં લેવા વિશે ચર્ચા
ભારત સરકાર આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ
ડોમ્બિવલીમાં માતમ
ડોમ્બિવલીના ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સે કાશ્મીરમાં સાથે છેલ્લા શ્વાસ લીધા
સ્પોર્ટ્સ સમાચાર
Pahalgam Attack: ગૌતમ ગંભીર ગુસ્સે થયો, દિલ્હી કૅપિટલ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું
ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
આ ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ
દિલ્હી કૅપિટલ્સે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
નાપાક પાકિસ્તાન પર ભારતનો જળપ્રહાર
પહલગામના અટૅક પછી ભારતે લીધા પાંચ મોટા નિર્ણય
નરેન્દ્ર મોદીના ફોન બાદ અમિત શાહ પહોંચ્યા શ્રીનગર, હાઈ લેવલની બેઠક યોજી
મિની સ્વિટ્ઝરલૅન્ડ ગણાતી બૈસરન વૅલીમાં હાહાકાર
આતંકવાદીઓએ વીસથી પચીસ મિનિટ એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યું
અમેરિકા; ટેક ઑફ પહેલા જ વિમાનમાં આગ લાગી ગઈ, ફ્લાઇટના 282 મુસાફરોનું રેસ્ક્યુ
ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ડેલ્ટા ઍરલાઇન્સના વિમાનમાં અચાનક આગ લાગવાની ઘટના
આગ લાગી તે સમયે વિમાનમાં 282 મુસાફરો હતા.
મુસાફરોને તાત્કાલિક ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા
બસમાં પાછળ કપલે શરૂ કર્યું સેક્સ અને શખ્સે બનાવી લીધો વીડિયો, હવે...
નવી મુંબઈમાં બસમાં કપલની અશોભનીય હરકત આવી સામે
કંડક્ટર પર કાર્યવાહી, તેને નહોતી ઘટનાની જાણ
યુવાનોને સાર્વજનિક સ્થળે વ્યવહાર સુધારવાની સલાહ
ધર્મ પૂછ્યો- મુસ્લિમ છે? પછી મારી ગોળી, પહલગામ આતંકી હુમલા પર મહિલાએ કહી આપવીતી
ધર્મ પૂછીને આતંકવાદીઓએ કર્યો ગોળીબાર
અનંતનાગ પોલીસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
પુણેના લોકોને ઝડપી સહાય માટે ઓમર અબ્દુલ્લાને અપીલ કરી સુપ્રિયા સુળેએ
હિન્દી વિરોધ સામે ફડણવીસે નમતું જોખ્યું, તામિલનાડુ સરકારને મળી સંજીવની
મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત મામલે સરકારે લીધો યૂટર્ન
વિદ્યાર્થીને હિન્દી બદલે અન્ય ભારતીય ભાષાઓની પસંદગી કરવાનો મળશે વિકલ્પ
તામિલનાડુમાં હિન્દી વિરોધને મહારાષ્ટ્રના નિર્ણયને મળ્યું સમર્થન
Delhi Mayor Election: AAPએ કરી પીછેહઠ, BJPના રાજા ઇકબાલ સિંહ બનશે મેયર?
આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ ચૂંટણી ન લડવાનો લીધો નિર્ણય
સોમવારે દિલ્હી નગર નિગમ મેયર ચૂંટણીમાં નામાંકનનો છેલ્લો દિવસ
બીજેપીએ રાજા ઇકબાલ સિંહને જાહેર કર્યા પોતાના મેયર પ્રતિસ્પર્ધી
ADVERTISEMENT