Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીનો કિસ્સો બીજા ખેલાડીઓ માટે પણ ચિંતાનો વિષય : દ્રવિડ

કોહલીનો કિસ્સો બીજા ખેલાડીઓ માટે પણ ચિંતાનો વિષય : દ્રવિડ

02 November, 2022 01:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસ બાદ પર્થમાં ક્રાઉન ટાવર્સ નામની હોટેલમાં વિરાટ કોહલીની રૂમના ખૂણેખૂણાની ચીજોનો વિડિયો ઉતારીને ટિકટૉક પર અપલોડ કરવામાં આવ્યો

રાહુલ દ્રવિડ

Virat Kohli Hotel Room Video

રાહુલ દ્રવિડ


ગયા મહિનાની શરૂઆતમાં ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ રમવા ઑસ્ટ્રેલિયા પહોંચી એના બે દિવસ બાદ પર્થમાં ક્રાઉન ટાવર્સ નામની હોટેલમાં વિરાટ કોહલીની રૂમના ખૂણેખૂણાની ચીજોનો વિડિયો ઉતારીને ટિકટૉક પર અપલોડ કરવામાં આવ્યો એ ચોંકાવનારી ઘટના વિશે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ રાહુલ દ્રવિડે ગઈ કાલે બંગલાદેશ સામેની મૅચ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘આ ઘટના બધાને નિરાશ કરી મૂકનારી અને બીજા પ્લેયર્સને ચિંતિત કરાવનારી છે. હોટેલરૂમની પ્રાઇવસી જ છીનવાઈ જાય તો હવે શું કહેવું? હોટેલની રૂમ એવી જગ્યા હોય જ્યાં ખેલાડી પોતાને સૌથી સુરક્ષિત માનતો હોય છે, પરંતુ હવે એય સુરક્ષિત સ્થાન નથી રહ્યું. જોકે કોહલીએ આખી ઘટનાને બહુ સારી રીતે સંભાળી લીધી છે’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2022 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK