° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Virat Kohli

લેખ

વિરુષ્કા

Viral Video : અનુષ્કાએ હાથ બાંધીને વિરાટને ઉપાડી લીધો, કોહલીએ કહ્યું આ...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં અનુષ્કા પતિ વિરાટ કોહલીને ઉપાડવાનો પ્રયત્ન કરી રહી છે. તે એક નહીં બે વાર વિરાટને ઉપાડી લે છે.

07 April, 2021 02:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડિવિલિયર્સને કૅપ્ટન વિરાટ પર ભરોસો નથી, માહી જ છે બેસ્ટ

ડિવિલિયર્સને કૅપ્ટન વિરાટ પર ભરોસો નથી, માહી જ છે બેસ્ટ

સાઉથ આફ્રિકન લેજન્ડે જાહેર કરેલી બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં તેની બૅન્ગલોર ટીમના કર્ણધારને બદલે ધોનીને સોંપી કમાન, ટીમમાં સૌથી વધુ સાત ભારતીયો

03 April, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

વન-ડે રૅન્કિંગમાં કોહલી ટોચ પર યથાવત્

બોલિંગમાં ૭૩૭ રેટિંગ પૉઇન્ટ સાથે ટ્રેન્ટ બોલ્ટ પહેલા ક્રમાંક પર હતો તો બુમરાહ ૪૯૦ પૉઇન્ટ સાથે ચોથા ક્રમાંક પર ચાલ્યો ગયો હતો. ભુવનેશ્વર કુમારે નવ ક્રમાંકનો ભૂસકો લગાવતાં ૧૧મા ક્રમાંક પર પહોંચી ગયો હતો.

01 April, 2021 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

હારની હૅ​ટ-ટ્રિકથી બચવા માગશે કોહલીસેના

વન-ડે સિરીઝનો અને ભારતના પ્રવાસનો અંતિમ મુકાબલો જીતવાના લક્ષ્યથી બટલર-બહાદુરો અને વિરાટ-વીરો સામસામે કરશે બે-બે હાથ

28 March, 2021 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)

07 January, 2021 03:11 IST |
Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

અનુષ્કા શર્માએ (Anushka Sharma) 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી. વેડિંગ એનિવર્સરી નિમિત્તે જાણીએ તેમની લવસ્ટોરી

11 December, 2020 12:16 IST |
લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

26 November, 2020 04:01 IST |
Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી એક ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાણ પુત્ર, ભાઇ અને આઇડિયલ પતિ છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે આજના યુવાનોમાં વિરાટ કોહલી એક રોલ મોડલ છે. ત્યારે તેના જન્મદિવસ પર જુઓ વિરાટ કોહલીના અનસીન તસ્વીરો... (તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ)

05 November, 2020 08:33 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK