Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાળ ખરતા હતા અને માથે ટાલ પડવા લાગી હતી એટલે ટીનેજરે સુસાઇડ કરી લીધું

વાળ ખરતા હતા અને માથે ટાલ પડવા લાગી હતી એટલે ટીનેજરે સુસાઇડ કરી લીધું

Published : 14 August, 2026 02:50 PM | IST | Sultanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં વાળ ખરવાની સમસ્યાને કારણે ટીનેજર છોકરીએ આત્મહત્યા કરી લીધી. છ મહિનાથી સારવાર ચાલી રહી હોવા છતાં સમસ્યામાં સુધારો ન થતાં તે પોતાના લુકને લઈને સતત ચિંતિત રહેતી હતી.

વાળ ખરતા હતા અને માથે ટાલ પડવા લાગી હતી એટલે ટીનેજરે સુસાઇડ કરી લીધું

વાળ ખરતા હતા અને માથે ટાલ પડવા લાગી હતી એટલે ટીનેજરે સુસાઇડ કરી લીધું


ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં બુધવારે વાળ ખરવાની સમસ્યાને કારણે એક ટીનેજર છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના પિતાએ કહ્યું હતું કે વાળ ખરવાને કારણે માથામાં ટાલ પડી રહી હોવાથી દીકરી ખૂબ જ પરેશાન હતી. ૬ મહિનાથી એ માટે સારવાર પણ ચાલી રહી હતી. જોકે ફરક પડતો ન હોવાથી તે સતત માથે ટોપી પહેરી રાખતી હતી. સતત ફિટ કૅપ માથે પહેરવાથી તેને માથામાં ખૂબ દુખાવો થતો હતો. એમ છતાં તે પોતાના લુક બાબતે ખૂબ કૉન્શ્યસ હોવાથી ટોપી ઘરમાં પણ કાઢતી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 02:50 PM IST | Sultanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK