° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


Hatke News

લેખ

૪૯ વર્ષની બિલી જો વેલ્સ્બીએ 7500 સિક્કાથી કરી નાખ્યું કિચનનું રિનોવેશન

યુવતીએ 9 કલાકમાં 7500 સિક્કાથી કરી નાખ્યું કિચનનું રિનોવેશન

મહિલાઓએ લાંબો વખત રસોડામાં રહેવું પડે અને કોરોના રોગચાળાના વખતમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય ત્યારે તો અનિવાર્યપણે લાંબો વખત રસોડામાં પસાર કરવાનો જ થાય.

18 June, 2021 10:37 IST | England | Gujarati Mid-day Correspondent
વિશ્વનો ત્રીજો સૌથી મોટો ૧૦૯૮ કૅરેટનો ડાયમન્ડ

વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડાયમન્ડ મળ્યો

આફ્રિકન દેશ બોટ્સવાનાની ડાયમન્ડ કંપની દેબસ્વાનાએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ૧૦૯૮ કૅરેટનો ડાયમન્ડ શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે.

18 June, 2021 10:43 IST | Africa | Gujarati Mid-day Correspondent
ડૉગી

ડૉગીને કારણે મહિલાની આત્મહત્યા ટળી ગઈ

બ્રિટનના ઇંગ્લૅન્ડમાં એક્સેટર ખાતે બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી મહિલાને ડૉગીની મદદથી બચાવી લેવામાં આવી હતી.

18 June, 2021 10:50 IST | England | Gujarati Mid-day Correspondent
એક જ થાળીમાં જમી રહ્યાં છે માણસ અને પક્ષી

વાહ! માણસ અને પક્ષી એક જ થાળીમાં જમી રહ્યાં છે

તાજેતરમાં મેઘરાજ દેસાળે નામના નેટિઝને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર માણસ અને પક્ષી એક પ્લેટમાંથી જમતાં હોય એ દૃશ્યનો વિડિયો અપલોડ કર્યો છે. એ વિડિયોના ૨૯ લાખ વ્યુઝ નોંધાયા છે

18 June, 2021 11:01 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

ધોમધખતા તાપમાં પોલીસ કર્મીઓને શીતળ છાશનું વિતરણ કરે છે આ અમદાવાદીઓ

ધોમધખતા તાપમાં પોલીસ કર્મીઓને શીતળ છાશનું વિતરણ કરે છે આ અમદાવાદીઓ

અમદાવાદમાં હાલ આકરો તડકો પડી રહ્યો છે. બપોરના સમયે આગઝરતી ગરમી હોય છે. આ સમયે લોકો બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે પોલીસ કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવતા રહે છે. અને આવા કર્મચારીઓને છાશ પિવડાવવાનું કામ કરે છે શહેરના અમિત પંચાલ અને હિરલ રાણા.

11 April, 2019 03:26 IST |
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

18 March, 2019 02:51 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK