Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Uttar Pradesh

લેખ

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી

Rahul Gandhi Citizenship Case: અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ સંબંધિત અરજી ફગાવી દીધી; કોર્ટે અરજદારને સમીક્ષા અરજી દાખલ કરવાની મંજૂરી આપી

14 May, 2025 02:55 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
આ છે એ ડૉક્ટરનું દવાખાનું

અમેઠીમાં બારમું નાપાસ ડૉક્ટરની ધીકતી કમાણી

આ બાબતે ડિસ્ટ્રિક્ટ ઑફિસર અનીતા ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ ક્લિનિક રજિસ્ટર્ડ છે.`

14 May, 2025 02:18 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

લગ્નની વિધિમાં દુલ્હાની પ્રેમિકા બાળકને લઈને પહોંચી, નવી દુલ્હને સંબંધ તોડ્યો

નેહાએ પ્રભાકરને તેની સાથે કોર્ટ-મૅરેજ કરી લેવા માટે તાકીદ કરી છે, અન્યથા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

14 May, 2025 02:13 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
બ્રહ્મોસ મિસાઇલ

યોગી આદિત્યનાથનો હુંકાર: બ્રહ્મોસની તાકાત પાકિસ્તાનને પૂછો

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. આતંકવાદનો જવાબ તેની જ ભાષામાં આપવો જોઈએ.

12 May, 2025 01:37 IST | Lucknow | Gujarati Mid-day Correspondent

ફોટા

જે ચાર ખેડૂતમિત્રોનું સન્માન થયું તે અને બીજી તસવીરમાં બનાસકાંઠાના એવોર્ડવિજેતા ખેડૂત ઘેમરભાઈ

કૃષિ ક્ષેત્રમાં નવો ચીલો ચાતરનાર ચાર ખેડૂતોને એલ. એમ. પટેલ ફાર્મર ઑફ ધ યર એવોર્ડ

તાજેતરમાં જ અસ્પી ફાઉન્ડેશન દ્વારા કૃષિ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ ચાર ખેડૂતમિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અસ્પી જૂથના સ્થાપક લલ્લુભાઈ પટેલની પાંચ દશકોની સેવાની ધૂણી આજે આ એવોર્ડ્સ દ્વારા આગળ ધપી રહી છે. એવોર્ડ્સ પરંપરાના આ ચોવીસમાં વર્ષે દેશનાં ચાર ખેડૂતોમિત્રોને સન્માનિત કરવાનો ઉપક્રમ યોજાઇ ગયો. ઉત્તર પ્રદેશના દેવરિયા મતવિસ્તારમાંથી ચૂંટાઇ આવેલા સાંસદ શશાંક મણિ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિમાં આ એવોર્ડ્સ એનાયત કરાયા.

25 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીર: મિડ-ડે)

લખનઉની સરકારી હૉસ્પિટલની આગના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે, 200 જેટલા દર્દીઓ ખસેડાયા

સોમવારે મોડી રાત્રે લખનઉની લોક બંધુ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું તો બેને ઈજા થઈ હતી. સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 03:39 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી

પીએમ મોદીએ વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આઠ વર્ષના કાર્યકાળ પછી આ તેમની વારાણસીમાં પ્રથમ મુલાકાત છે.

11 April, 2025 02:33 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
સીએમ યોગીએ હોળીને ફક્ત રંગોનો તહેવાર જ નહીં પરંતુ સંવાદિતા અને ભાઈચારાને મજબૂત બનાવતો તહેવાર ગણાવ્યો. (તસવીરો: સીએમ યોગી આદિત્યનાથ X)

જ્યાં ધર્મ ત્યાં વિજય: હોળી ઉજવણીમાં CM યોગીનો અનોખો અંદાજ, ગોરખપુરમાં કરી ઉજવણી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરમાં હોળીની ઉજવણી કરી. આ દરમિયાન તેઓએ ફૂલો અને ગુલાલથી હોળી રમી. સીએમ યોગીની એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો. અહીં તેઓ ભગવાન નરસિંહની શોભાયાત્રામાં જોડાયા અને સનાતન ધર્મ, એકતા અને વિજયનો સંદેશ આપ્યો. સીએમ યોગીએ કહ્યું કે જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે જ. (તસવીરો: સીએમ યોગી આદિત્યનાથ X)

15 March, 2025 07:15 IST | Gorakhpur | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ સામે લખનૌમાં ભાજપનો વિરોધ

બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર સપા પ્રમુખ અખિલેશ યાદવ સામે લખનૌમાં ભાજપનો વિરોધ

30 એપ્રિલના રોજ હઝરતગંજ લખનૌમાં બીઆર આંબેડકર પોસ્ટર વિવાદ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ સાંસદ બ્રિજ લાલે કહ્યું, "અખિલેશ યાદવે બીઆર આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે પોતાના અડધા ચહેરા અને બીઆર આંબેડકરના અડધા ચહેરાનો ઉપયોગ કરીને હોર્ડિંગ બનાવ્યું..."

30 April, 2025 06:47 IST | Lucknow
જેડી વાન્સે આગ્રામાં વારસાગત જમીનની મુલાકાત લીધી

જેડી વાન્સે આગ્રામાં વારસાગત જમીનની મુલાકાત લીધી

યુનાઈટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, દ્વિતીય મહિલા ઉષા વાન્સ તેમના ચાર દિવસના ભારતના સત્તાવાર પ્રવાસના ભાગ રૂપે આગ્રા પહોંચ્યા, જે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વધતી ભાગીદારી પર ભાર મૂકતી મુલાકાતનો અંતિમ પડાવ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુએસ ઉપરાષ્ટ્રપતિ, દ્વિતીય મહિલાનું સ્વાગત કર્યું.

23 April, 2025 04:27 IST | Agra
WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીએ મુર્શિદાબાદ હિંસા અંગેના તેમના તાજેતરના નિવેદન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા.

17 April, 2025 03:55 IST | Kolkata
વારાણસીમાં પીએમ મોદીએ સપા અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા: `તેમની વિચારધારા પરિવાર

વારાણસીમાં પીએમ મોદીએ સપા અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા: `તેમની વિચારધારા પરિવાર

11 એપ્રિલ, 2025 ના રોજ વારાણસીની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસની ટીકા કરી, એમ કહીને કે તેમની વિચારધારા `પરિવાર કા સાથ, પરિવાર કા વિકાસ` પર આધારિત છે. કાશીના વિકાસ પર પ્રકાશ પાડતા, તેમણે `વિકસિત પૂર્વાંચલ` તરફના મુખ્ય પગલા તરીકે માળખાગત સુવિધાઓ, પાણી, શિક્ષણ અને આરોગ્યસંભાળ પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો.

12 April, 2025 07:07 IST | Varanasi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK