હીરાજડિત માસ્ક ખરીદવો છે?
સુરતમાં ગઈ કાલથી જેમ્સ ઍન્ડ જ્વેલરીનું પ્રદર્શન શરૂ થયું છે, જે સોમવાર સુધી ચાલશે. એમાં એક યુવતી હીરાજડિત માસ્ક બતાવી રહી છે. અગાઉ પણ સુરતના જ એક જ્વેલર દ્વારા લગ્ન માટે ખાસ હીરાજડિત માસ્ક બહાર પડાયો હતો, જેની કિંમત ૧થી ૪ લાખ રૂપિયા સુધી હતી.