° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021

Surat

લેખ

ફાઈલ ફોટો

ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે

ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે

05 March, 2021 10:47 IST | New Delhi | Agency
નિતિન પટેલ

Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે

Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે

27 February, 2021 05:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો

રામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન

રામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન

27 February, 2021 02:57 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 15 માર્ચ સુધી વધાર્યું કર્ફ્યૂ

ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 15 માર્ચ સુધી વધાર્યું કર્ફ્યૂ

27 February, 2021 02:20 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ફોટા

HBD:નાના અને મોટા બંને પડદા પર સફળતા મેળવનારી ગુજ્જુ ગર્લ પ્રાચીની આવી છે અદાઓ

HBD:નાના અને મોટા બંને પડદા પર સફળતા મેળવનારી ગુજ્જુ ગર્લ પ્રાચીની આવી છે અદાઓ

વર્ષો પહેલા આવેલી સિરીયલ 'કસમ સે'માં પોતાના સાવ સામાન્ય અને માસૂમ પાત્રથી અભિનેત્રી પ્રાચી દેસાઇએ દર્શકો પર ખૂબ જ સારો પ્રભાવ પાડ્યો હતો. આ સીરિયલ પછી પ્રાચી બોલીવુડ તરફ વળી અને અહીં પણ તે ખૂબ જ સફળ રહી. ખૂબ જ ઓછા સમયમાં પ્રાચીએ બોલીવુડમાં સારી ઓળખ બનાવી લીધી છે. પણ ટૂંક સમયમાં જ તેનો ફેમ ઓછો થવા લાગ્યો અને છેલ્લાં થોડાંક વર્ષોથી તે ફિલ્મોમાં પણ ઓછી જોવાઇ રહી છે. 12 સપ્ટેમ્બરના પ્રાચીના જન્મદિવસે જાણીએ તેના ફિલ્મી કરિઅર વિશે.

12 September, 2020 04:58 IST |
ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

ગુજરાતનું ડાયમંડ સિટી એટલે સુરત. રાજ્યના બીજા સૌથી મોટા શહેરની તમે જો મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવીશું કેટલીક એવી જગ્યાઓ વિશે જેની મુલાકાત તમારે લેવી જોઈએ.

20 July, 2019 10:37 IST |
રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ

રાજકોટ: ધો-12 કોમર્સના વિદ્યાર્થીઓએ સુરત આગમાં મૃત વિદ્યાર્થીઓને આપી શ્રદ્ધાંજલિ

એકતરફ આજે ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે બીજીતરફ રાજ્યભરમાં ગઈકાલે સુરતમાં આગમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓનો શોક જોવા મળી રહ્યો છે. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ટોપર્સ વિદ્યાર્થીઓ કે જેમણે સારા માર્ક્સ મેળવ્યા છે તેમણે ઉજવણી રદ કરી છે,અને સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. (ફોટો: બિપિન ટંકારિયા)

25 May, 2019 01:31 IST |
Surat Fire: સામાન્ય જનતાનો ફૂટ્યો ગુસ્સો, આવું કહે છે સુરતના લોકો

Surat Fire: સામાન્ય જનતાનો ફૂટ્યો ગુસ્સો, આવું કહે છે સુરતના લોકો

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા ઈમારતમાં ભયંકર આગ લાગી. આગમાં 15થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. ત્યારે સુરતીઓનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. 

24 May, 2019 08:01 IST |

વિડિઓઝ

ફુડ યાત્રા એપિસોડ 5ઃ શું સુરતની ખાવસા ડીશ, બર્મીઝ ખાઉસોયનું દેશી વર્ઝન છે?

ફુડ યાત્રા એપિસોડ 5ઃ શું સુરતની ખાવસા ડીશ, બર્મીઝ ખાઉસોયનું દેશી વર્ઝન છે?

સુરતની ખાવસા ડીશ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બર્મિઝ ખાઉસોઇનું સુરતી વર્ઝન એટલે ખાવસા. કેવી રીતે આ ડીશ બનાવાય છે, તેમાં શું શું ટ્વિસ્ટ લવાયા છે? નુડલ્સ નથી હોતા આમાં કે નથી હોતો ટિપીકલ બર્મીઝ સુપ..આ તો ઠેઠ ગુજરાતી હુરટી વર્ઝન છે ખાઉસોઇનું. જોઇએ RJ વીર સાથે કે શું છે આ ખાવસા...

12 April, 2020 08:28 IST |
ફુડ યાત્રા એપિસોડ 2: એ વન સ્વાદ વાળી આલુ પુરીનાં અનેક રૂપ

ફુડ યાત્રા એપિસોડ 2: એ વન સ્વાદ વાળી આલુ પુરીનાં અનેક રૂપ

સુરતમાં સ્વાદની વાત હોય ત્યારે તમારી કલ્પના બહારની ચીજો તમને અહીં ખાવા મળી શકે છે. સુરતની આલુ પુરી ખાઇને તમે આંગળા ચાટતા રહી જશો. ના આ કંઇ બટેટા અને પુરીની વાત છે જ નહીં. અહીં જાત ભાતની આલુપુરી મળે છે. જાણીએ RJ Palak પાસેથી આ ગરમાગરમ આલુપુરીની વિશેષતા આખરે શું છે?

03 March, 2020 06:18 IST |
ફુડ યાત્રા એપિસોડ 1:  ગરમાગરમ ટમેટાં પુરી એટલે તો ભાઇ બસ!

ફુડ યાત્રા એપિસોડ 1: ગરમાગરમ ટમેટાં પુરી એટલે તો ભાઇ બસ!

સુરતનું જમણ એટલે સ્વાદને બત્રીસ કોઠે દીવા થવા. સ્વાદનાં બધા જ પેરમિટર્સને મામલે સુરત પાસે જવાબ છે. સુરતની સૂરતમાં સ્વાદનું મહત્વ પણ ઘણું છે. જે અહીં મળે એ ક્યાંય ના મળે. આવો RJ Veer સાથે માણીએ સુરતની પ્રખ્યાત ટોમેટો પુરીનો આસ્વાદ.

03 March, 2020 04:05 IST |
ફુડ યાત્રા એપિસોડ 8: નારિયેળની મલાઇ, ક્રિમ અને ડ્રાયફ્રુટની રિચનેસથી ભરપુર દિલવાલે શેક

ફુડ યાત્રા એપિસોડ 8: નારિયેળની મલાઇ, ક્રિમ અને ડ્રાયફ્રુટની રિચનેસથી ભરપુર દિલવાલે શેક

સુરતનાં દિલવાલા શેકની ખાસિયત છે તેની સર્વિંગ સ્ટાઇલ. સુરત શહેર જ એવું છે જ્યાં લોકોને ખાવાને મામલે અવનવા તુક્કા સુજી શકે છે. નારિયેળમાં સર્વ થાય છે અહીં મસ્તમજાના શેક્સ. શેકનું મેકિંગ જોશો તો એક ઓડકાર તો જોઇને જ આવી જશે. RJ પલક સાથે જુઓ દિલવાલે શેકની મજાની પ્રોસેસ, RJ પલક સાથે. 

18 February, 2020 10:22 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK