દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ સાથે મિમ્સનો વરસાદ
દિલ્હી ઇલેક્શનનાં પરિણામ આવી રહ્યાં છે અને કેજરીવાલની જીત નિશ્ચિત દેખાઇ રહી છે ત્યારે ટ્વિટાટીઝને મીમ બનાવીને ટ્ટવીટ કરવામાં જલસો પડી ગયો છે. મીમ બનાવનારાઓએ પોતાની ક્રિએટીવિટી બતાડવામાં કોઇ કચાશ નથી રાખી અને બધા રાજનેતાઓને આ રમુજનો હિસ્સો બનાવીને ટ્વીટ શેર થઇ રહ્યાં છે.
જેમ કે આ એક ટ્વીટ જુઓ
ADVERTISEMENT
Amit Shah?
Ye election commission of India ka password kisane change kiye ????#DelhiElection2020 #DelhiPolls2020 pic.twitter.com/kZj4gZ4rwa
— Deepak singh parihar (@Deepaksinghsw) February 11, 2020
આ ટ્વીટમાં કોંગ્રેસની બેઠક વગરની ઠન ઠન ગોપાલ સ્થિતિ અને અચંબાને આબાદ દર્શાવવામાં આવ્યા છે.Amit Shah?
Congress Watching Vote Counting For AAP and BJP in Delhi#ExitPolls #DelhiResults #DelhiPolls2020 pic.twitter.com/VcGUsBfmFj
— The Folks™ ? (@thefolksteam) February 11, 2020
એવું જ કંઇક આ ટ્વીટમાં પણ કહેવાયું છે અને કોંગ્રેસની ઠેકડી ઉડાડવામાં આવી છે.
Congress Rn :- #DelhiPolls2020 #DelhiResults pic.twitter.com/phtSxpuRxY
— ??〽️ (@Samcasm7) February 11, 2020
ભાજપા પર વાર કરતો આ ટ્વીટ પણ જોરદાર છે.
#DelhiElectionResults#DelhiPolls2020
— Abey Saale (@GujjuBong) February 11, 2020
BJP to AAP : pic.twitter.com/IsK3OU7Tgn
આ ટ્વીટમાં તો વડાપ્રધાનની જ ફિરકી લઇ લેવામાં આવી.
Who did this? #DelhiPolls2020 ??? pic.twitter.com/to5wmZvN6M
— Bruce Wayne (@WaizArd20) February 8, 2020
તો વળી આ ટ્વિટમાં ભાજપા અને કોંગ્રેસ બંન્નેને એક જ થ્રેડમાં વણી લઇને ટિપ્પણી કરાઇ છે.
MEME! of the Day! #DelhiResults #DelhiElectionResults #DelhiElection2020 #AAPWinningDelhi
— Dilbag Koundal (@dilbagkoundal) February 11, 2020
?
?
?
?
#BJP #congress
Aam Aadmi Party workers celebrate as the party takes big lead in #DelhiPolls2020 trends #CurrentLagaKya pic.twitter.com/6VcaBN2jPl
ફિલ્મી ટ્વિટનો પણ મારો કરાયો અને હારી રહેલા પક્ષોને સપાટામાં લેવાયા.
#DelhiPolls2020#DelhiAssemblyPolls #DelhiWithModi
— Afzal (@Afzalmeman092) February 8, 2020
Just meme... pic.twitter.com/PtFuFcuwOL
ચૂંટણીનું પરિણામ જોતા જોતા રાજનીતિના રસિકોનું આ રીતે ટ્વિટર પર મનોરંજન પીરસવું એ સર્જનાત્મકતાનું નવું જ સ્તર છે. હજી તો આજનો દિવસ આવા ઘણાં ટ્વિટ્સનો વરસાદ થશે જે તમારા અને મારા સુધી પહોંચતા રહેશે.