વડા પ્રધાને કહ્યું કે કૉન્ગ્રેસની નજર તમારી કમાણી, તમારાં મકાન, ખેતર અને સંપત્તિ પર છે; તેઓ તમારી સંપત્તિનો એક્સ-રે કરશે અને માતાઓ અને બહેનો પાસેથી સ્ત્રીધન પણ લઈ લેશે અને તમે જાણો જ છો કે એ કોને આપશે
તસવીર: પીટીઆઈ
અમેરિકામાં વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિનો પંચાવન ટકા હિસ્સો સરકાર લઈ લે છે અને ભારતમાં પણ આ મુદ્દે ચર્ચા થવી જોઈએ એવું બોલનારા કૉન્ગ્રેસી સૅમ પિત્રોડા પર વરસી પડ્યા નરેન્દ્ર મોદી