નાગદેવીથી ટૅક્સી પકડી, સી-લિન્ક પહેલાં છોડી દીધી, કોઈક કારવાળા પાસે લિફ્ટ માગી, સી-લિન્ક પર અધવચ્ચે ગાડી ઊભી રખાવીને ઊતરી ગયા, દીકરાને વિડિયો-કૉલ કરીને કહ્યું કે હું સુસાઇડ કરી રહ્યો છું, પછી બાય કહીને ફોન કાપી નાખ્યો અને દરિયામાં ઝંપલાવી દીધું
ભાવેશ શેઠ
મિત્રએ કહ્યું કે દિલનો સારો અને ચોખ્ખો માણસ હતો, નીતિમાં માનનારો હતો



