અમદાવાદની હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું ૩૦ ડિસેમ્બરે ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન વિશે માહિતી આપતા, વડા પ્રધાને શુક્રવારે સવારે એક હૃદયસ્પર્શી ટ્વિટ પોસ્ટ કર્યું હતું. તેમણે અશ્રુભીની આંખે માતા હીરાબાના અંતિમ સંસ્કાર કર્યા હતા.