Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા

આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા

28 August, 2019 09:32 AM IST | ઇંગ્લૅન્ડ

આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા

આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા

આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા


ઇંગ્લૅન્ડના સ્ટેફર્ડશરમાં ઍડમ સ્ટેપલ્સ અને લિસા ગ્રેસ નામના એક યુગલને તેમના ખેતરમાંથી જૅકપૉટ લાગ્યો છે જે ભાગ્યે જ કોઈને મળે. તેમના ખેતરમાંથી અવારનવાર જૂના સિક્કા મળી આવતા હતા એટલે લિસાએ મેટલ ડિટેક્ટર લાવીને ખેતરને સાફ કરવાનું બીડું ઝડપ્યું હતું. ડિટેક્ટરને કારણે તેમને પોતાના ખેતરમાં એક જગ્યાએ સિક્કાનો ચરુ મળી આવ્યો. ૨૬૦૦ કૉઇન્સ લગભગ ચાંદીના કિંગ હૅરલ્ડ-ટૂના સમયના હોવાનું જાણવા મળ્યું હતું. આ એક કૉઇનની ‌કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 09:32 AM IST | ઇંગ્લૅન્ડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK