° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


England

લેખ

વૉશિંગ્ટન સુંદર

વૉશિંગ્ટન સુંદર ઈજાને લીધે ઇંગ્લૅન્ડની સિરીઝમાંથી આઉટ

ભારત અને કાઉન્ટી ઇલેવન વચ્ચે રમાતી વૉર્મઅપ મૅચમાં મોહમ્મદ સિરાજનો બૉલ વાગતાં તેની આંગળીમાં ફ્રૅક્ચર થયું છે

23 July, 2021 01:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટ્રોફી સાથે ઓઇન મૉર્ગન અને ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડીઓ.  પી.ટી.આઇ.

જેસન અને આદિલને કારણે ઇંગ્લૅન્ડે જીતી ટી૨૦ સિરીઝ

પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી, પણ સ્પિનરોએ બૅટ્સમેનોને છૂટ લેવા દીધી નહોતી. ઓપનર મોહમ્મદ રિઝવાને છેલ્લે કરેલી આક્રમક બૅટિંગને કારણે પાકિસ્તાને છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. 

22 July, 2021 03:36 IST | Mumbai | Agency
એ.એફ.પી.

માસ્કમુક્ત ઇંગ્લૅન્ડ

બીજી તરફ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને જોકે લોકોને ચેતવણી પણ આપી છે કે તેઓ જાતે જ કોરોનાને લગતી સલામતીનું ધ્યાન રાખે.

20 July, 2021 03:06 IST | Mumbai | Agency
ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડની મહિલા ટીમ

ડૅનિયલ વેટને કારણે જીત્યું ઇંગ્લૅન્ડ

ટી૨૦ સિરીઝમાં અંગ્રેજ ટીમે ભારતને હરાવ્યું, વન-ડે સિરીઝ ૨-૧થી જીતી, ટેસ્ટ ડ્રો રહી હતી.

16 July, 2021 03:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
જ્યારે વર્લ્ડ કપ માટે સજ્જ થયા ભગવાન સ્વામિનારાયણ, જુઓ મનમોહક તસવીરો

જ્યારે વર્લ્ડ કપ માટે સજ્જ થયા ભગવાન સ્વામિનારાયણ, જુઓ મનમોહક તસવીરો

આખરે વર્લ્ડ કપનું પરિણામ આવી ગયું. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક ફાઈનલ રમાઈ. જે પહેલા ક્રિકેટ રમતા તમામ દેશોમાં ક્રિકેટ ફીવર છવાયો હતો. જેમાંથી ન્યૂઝીલેન્ડનું સ્વામિનારાયણ મંદિર પણ બાકાત નથી. જ્યાં ભગવાન સ્વામીનારાયણને ખેલાડીઓ જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.

15 July, 2019 04:31 IST |
જાન્હવી, ખુશી અને અંશુલા 'Namaste England'ની સ્ક્રિનિંગમાં

જાન્હવી, ખુશી અને અંશુલા 'Namaste England'ની સ્ક્રિનિંગમાં

Janhvi Kapoor and sisters Khushi, Anshula Kapoor, Adah Sharma, Vipul and Shefali Shah attended a special screening of Namaste England at a preview theatre in Santacruz, Mumbai. We have pictures

19 October, 2018 06:12 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK