Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

મને જિંદગી ગમે છે, હું જિંદગીને પ્રેમ કરું છું, જિંદગી મુબારક

વરસને જ નહીં, પોતાના જીવનને પણ નવું બનાવવા આ અભિગમ અનિવાર્ય છે. જીવનમાં બે કામ ખાસ કરવાં જેવાં છે : એક, જગતમાં કંઈક બહેતર આપીને જવું અને બીજું, જતી વખતે સાથે આવી શકે એવાં બહેતર કર્મોને લઈને જવું.

26 October, 2025 10:38 IST | Mumbai

Read More

નવરાત્રિ બાદ તળાવમાં પધરાવેલા ગરબાથી ઘરે લાઇટિંગ

નવરાત્રિમાં વિસર્જિત કરેલા ગરબામાં દિવાળીની આવી લાઇટિંગ કરવા જેવી છે આવતા વર્ષે

વડોદરાના પર્યાવરણપ્રેમી સુનીલ પરમારે કર્યો શ્રદ્ધા સાથે સકારાત્મકતાનો સ્તુત્ય પ્રયાસ : તળાવમાં પધરાવેલા ગરબા ઘરે લાવીને એમાં બલ્બ મૂકીને કર્યો ઝગમગાટ

25 October, 2025 11:01 IST | Vadodara

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મુંબઈમાં દિવાળીના ચાર દિવસમાં ૩૦૦૦ ટન વધારાનો કચરો કલેક્ટ કરવામાં આવ્યો

આ ચાર દિવસોમાં જે ૩૦૭૫ ટન કચરો ઉપાડવામાં આવ્યો એમાંથી ૨૦૭૫ ટન કચરો કાંજુર અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવામાં આવ્યો હતો

25 October, 2025 10:33 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દિવાળીમાં પહેલાં જેવી મજા આવી?

દિવાળીમાં પહેલાં જેવી મજા કેમ ન આવી? કંઈક અંશે એનું કારણ દર્શાવતી એક સરસ રીલ આ દિવાળીમાં ફરતી થયેલી. એક દાદા અને બહારથી આવેલો પૌત્ર ગાડીમાં દિવાળીની ખરીદી કરવા નીકળ્યા છે

24 October, 2025 02:18 IST | Mumbai

Read More

ગોવર્ધનપૂજા કરી રૂપાલી ગાંગુલીએ

રૂપાલી ગાંગુલીએ કરી ગોવર્ધનપૂજા

રૂપાલી ગાંગુલીએ એની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી

24 October, 2025 12:15 IST | Mumbai

Read More

મલખમના દિલધડક સ્ટન્ટ રજૂ કરતા યંગસ્ટરો

દિવાળીના ઝગમગાટ સાથે યૌવનનો તરવરાટ

શિવાજી પાર્કમાં MNS દ્વારા આયોજિત દીપોત્સવની ઉજવણી

22 October, 2025 12:39 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બેસતા વર્ષે સંકલ્પ કરીએ તન-મન-ધનથી સુખી થવાનો

આજથી શરૂ થઈ રહેલા વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષમાં તમે તન, મન અને ધનથી સશક્ત બની રહો એ ભાવના સાથે મિડ-ડે આપના માટે લાવ્યું છે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સુખી થવાની ગુરુકિલ્લીઓ, એ પણ એ ક્ષેત્રના દિગ્ગજો પાસેથી

22 October, 2025 12:03 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દિવાળીમાં મુંબઈગરાઓએ કરી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની શૉપિંગ

સમગ્ર દેશમાં થયો રેકૉર્ડબ્રેક ૬.૦૫ લાખ કરોડનો દિવાળી બિઝનેસ

22 October, 2025 11:57 IST | Mumbai

Read More

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે ફેલાઈ ગયેલી ભીનાશ (તસવીર : આશિષ રાજે)

મુંબઈમાં દિવાળીની ઝગમગ વચ્ચે વરસાદની રમઝટ

અણધાર્યા વરસાદને લીધે ફેસ્ટિવલ શૉપિંગને ઝટકો લાગ્યો, પણ સતત બગડી રહેલા AQIમાં થોડો સુધારો થવાની આશા

22 October, 2025 11:45 IST | Mumbai

Read More

ગઈ કાલે હવાના પ્રદૂષણને કન્ટ્રોલમાં લેવા માટે કર્તવ્ય પથ સહિત દિલ્હીમાં ઠેર-ઠેર સ્મોગ ગનથી સ્પ્રે કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં ફટાકડા ફોડવાની પરવાનગી પછી દિવાળીની રાતે AQI અધધધ ૧૩૦૦ પર પહોંચ્યો

નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે માણસના જીવવાના અધિકારની સામે ફટાકડા ફોડવાના અધિકારની પસંદગી કરી

22 October, 2025 11:10 IST | New Delhi

Read More

ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ માટે જોવા મળેલો ઉત્સાહ (તસવીર : અતુલ કાંબળે)

મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર વર્ષની ટૉપની હૅટ-ટ્રિક નોંધાવી, નહીંવત્ સુધારા સાથે બંધ

બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી ઉપલા મથાળેથી ૩૮૦ પૉઇન્ટ જેવું ઘટ્યું : માર્કેટકૅપ ૪૭૦ લાખ કરોડની ઉપર વર્ષની નવી ઊંચી સપાટીએ : બજાજ-ટ્‍વિન્સમાં નવી ઑલટાઇમ હાઈ, ભારતી નવા શિખર બાદ નરમ

22 October, 2025 09:36 IST | Mumbai

Read More

અમ્રિતસરમાં દિવાળીની ઉજવણી

દેશ અને દુનિયામાં દિવાળીની દમદાર ઉજવણી

જોઈ લો અહીં...

22 October, 2025 09:03 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવા વર્ષનું સ્વાગત પર્યાવરણ રક્ષાના સંકલ્પથી કરીએ તો?

અકબર-બીરબલની વાત છે જ્યારે અકબર પોતાના એક દરબારીની વાત સાંભળીને ગરમીના નિવારણ માટે દૂધના તળાવમાં નહાવા મળે એટલે પોતાના પાટનગરમાં રહેલા એક તળાવને પાણીને બદલે દૂધનું બનાવવાની ઘોષણા કરે છે

22 October, 2025 07:39 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

દિવાળી અને નવા વર્ષ વચ્ચે રહેલો આજનો દિવસ આપે છે જીવનમાં નવી ઊર્જા ભરવાની તક

આજના પડતર દિવસ પાસેથી પણ આપણે જીવનમાં ઘણું શીખવા જેવું છે. એ શીખવાડે છે કે આ સમય થોડી વાર માટે થોભી જવાનો, પોતાની જાતને રીચાર્જ કરવાનો અને નવી ઊર્જા સાથે આગળ વધવાનો છે

21 October, 2025 05:13 IST | Mumbai

Read More

મીન

મીન (દ, ચ, ઝ, થ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ મીન (દ, ચ, ઝ, થ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 03:40 IST | Mumbai

Read More

કુંભ

કુંભ (ગ, સ, શ, ષ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ કુંભ (ગ, સ, શ, ષ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 03:33 IST | Mumbai

Read More

મકર

મકર (ખ, જ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ મકર (ખ, જ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 03:24 IST | Mumbai

Read More

ધન

ધન (ભ, ધ, ફ, ઢ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ ધન (ભ, ધ, ફ, ઢ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 03:05 IST | Mumbai

Read More

વૃશ્ચિક

વૃશ્ચિક (ન, ય) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ વૃશ્ચિક (ન, ય)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 02:54 IST | Mumbai

Read More

તુલા

તુલા (ર, ત) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ તુલા (ર, ત)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 02:44 IST | Mumbai

Read More

કન્યા

કન્યા (પ, ઠ, ણ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ કન્યા (પ, ઠ, ણ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 02:03 IST | Mumbai

Read More

સિંહ

સિંહ (મ, ટ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ મેષ સિંહ (મ, ટ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 01:53 IST | Mumbai

Read More

કર્ક

કર્ક (ડ, હ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ કર્ક (ડ, હ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 01:39 IST | Mumbai

Read More

મિથુન

મિથુન (ક,છ, ઘ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ મિથુન (ક,છ, ઘ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 01:11 IST | Mumbai

Read More

વૃષભ

વૃષભ (બ,વ, ઉ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ વૃષભ (બ,વ, ઉ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 01:03 IST | Mumbai

Read More

મેષ

મેષ (અ, લ, ઈ) : વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ કેવું જશે આપનું?

વિક્રમ સંવત ૨૦૮૨ મેષ (અ, લ, ઈ)નું કેવું જશે એ વાંચો અહીં

21 October, 2025 12:56 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પહેરશો નૂતન વિચારો તો દિવાળી લાગશે

સંબંધોમાં વ્યાપકતા કરતાં ગહનતાનો મુદ્દો વધારે અગત્યનો બને છે. આપણે પાસબુકના આંકડાને કમાણી ગણીએ છીએ, પારસ્પરિક સંવેદનાને નહીં. દિવાળી જેવા પર્વનો હેતુ જ જોડવાનો છે. સાંસારિક અને આર્થિક જવાબદારીઓના બોજામાં અંતરને ઉન્નત કરતી સંભાવના આડે હાથે મુકાઈ જાય.

19 October, 2025 03:20 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ઈશ્વરે આપેલા ૨૪ કલાક આપણને કેમ ઓછા પડવા લાગ્યા?

મોબાઇલની દુનિયામાં એકેએક જણ પોતાનામાં એવો ખોવાઈ ગયો છે કે આપણને હવે ઈશ્વરે આપેલા ૨૪ કલાક ઓછા પડવા લાગ્યા છે. કોણ જાણે આપણી પાસે સમય છે જ નહીં એવી ફીલિંગ ચારેકોર દોડી રહી છે. દિવસ-રાતના ૩ ભાગ એવા ૮ ગુણ્યા ૩ બરાબર ૨૪નું ગણિત જાણે ગાયબ થઈ ગયું છે.

19 October, 2025 02:44 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

એક વરસ પૂરું થયું : આ એક વરસ શરૂ થયું

વીતેલા વરસમાં આપણે હંમેશાં સફળ નથી થયા અને એ જ રીતે હંમેશાં નિષ્ફળ પણ નથી ગયા. ક્યાંક કશુંક મળ્યું છે તો ક્યાંક ખોઈ પણ બેઠા છીએ. આ લેવડદેવડ સમજવા જેવી છે. સફળતા કે નિષ્ફળતા તો ઠીક, પણ આ પ્રયાસોએ આપણને કેટલુંક શીખવ્યું છે.

19 October, 2025 02:28 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવા વર્ષથી નવી વ્યક્તિ બનવાની તૈયારીઓ શરૂ કરો ત્રણ મહિના પહેલાંથી જ

નવા વર્ષે તમારે પણ નવાનક્કોર બનવું હોય તો એની તૈયારી આ મહિનાથી જ કરવી પડે. નિષ્ણાતો માને છે કે નવું વર્ષ શરૂ થાય એના ત્રણ મહિના પહેલાંથી જ થોડુંક આત્મનિરીક્ષણ કરવાની, નવા બદલાવ માટેનાં લક્ષ્ય બનાવવાની અને નવી આદતો કેળવવાની તૈયારીઓ કરવી જોઈએ. ઑક્ટોબર

13 October, 2025 12:32 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI

રોજેરોજ નાય તેને ગાલપચોળિયાં થાય

શિયાળામાં આવું કોઈ ક્યે તો સારાયે લાગીએ પણ આ જગતની માલી પાર એવાયે લોકો છે જેને રોજેરોજ નાવું પણ પાપ લાગે છે

21 September, 2025 04:45 IST | Mumbai

Read More

‘ખટ મિઠ્યૂં લાગણીયૂં’ નાટક ભજવતા કલાકારો.

કચ્છી ભાષાને ધબકતી રાખવા ત્રણ દાયકાથી ઊજવાય છે અનોખો નાટ્યોત્સવ

કચ્છ યુવક સંઘ છેલ્લાં ૩૨ વર્ષથી કચ્છી નાટ્યોત્સવના માધ્યમથી કચ્છી ભાષા, સંસ્કૃતિ, મૂલ્યોનું જતન કરવાનું કામ કરી રહ્યો છે

28 June, 2025 04:28 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ દ્વારા કચ્છી નવા વર્ષની ઉજવણીનું આયોજન

ટ્રસ્ટી મંડળ દ્વારા આ ઉજવણીમાં જ્ઞાતિજનોને કચ્છી નવા વર્ષને રંગ-ઉમંગથી વધાવવા સહપરિવાર પધારવા સહર્ષ નિમંત્રણ છે. 

16 June, 2025 06:57 IST | Mumbai

Read More

મોપિન ફેસ્ટિવલ

મોપિન ફેસ્ટિવલ: અરુણાચલ પ્રદેશમાં ગેલો ટ્રાઇબે મનાવ્યું નવું વર્ષ

નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં આજકાલ સ્થાનિક નવા વર્ષની ઉજવણીઓ ચાલી રહી છે. આસામમાં બિહૂ ફેસ્ટિવલની જેમ અરુણાચલ પ્રદેશની ગેલો ટ્રાઇબનું ન્યુ યર ગઈ કાલે ઊજવાયું જે મોપિન ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે.

07 April, 2025 02:31 IST | Itanagar

Read More

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

સુરતમાં ૧૧,૦૦૦થી વધુ મહિલાઓએ ઘૂમર નૃત્ય કરીને રેકૉર્ડ બનાવ્યો

નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં મા અંબાની આરતી થઈ અને પછી હિન્દુ નવા વર્ષનું સ્વાગત પરંપરાગત ઘૂમર નૃત્યથી કર્યું હતું.

03 April, 2025 06:56 IST | Surat

Read More

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, જેમાં મહિલાઓ પહેલાં પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડમાં પ્રકૃતિની પૂજા કરવાનો સરહુલ ફેસ્ટિવલ, પૂજારીની પણ પૂજા કરે છે

ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે છે. એમાં ‘સર’નો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાન્તિ.

02 April, 2025 02:55 IST | Jharkhand

Read More

ગુઢીપાડવા અને નવા વર્ષની ઉજવણી માટે થનગની રહેલા મુંબઈમાં આજે એક વિશેષ રથ ફરતો જોવા મળશે.

ગુઢીપાડવાના અવસરે આજે મુંબઈમાં ફરશે વિશેષ ચિત્રરથ

હિન્દુ રાષ્ટ્રની ઝાંકી અને મહારાષ્ટ્રના ઇતિહાસની ઉજવણી કરતો આ રથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ૧૦૦ વર્ષની માહિતી પણ આપશે : ગિરગામ, કુર્લા અને લાલબાગમાં ફરશે

30 March, 2025 05:11 IST | Mumbai

Read More

ગુઢીપાડવાની ગિરગામની શોભાયાત્રા ગ્લોબલ આકર્ષણ બની

ગુઢીપાડવાની ગિરગામની શોભાયાત્રા ગ્લોબલ આકર્ષણ બની ગઈ છે

છેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે.

29 March, 2025 11:39 IST | Mumbai

Read More

બાલીના બીચના કિનારે શુદ્ધીકરણ માટેની સેરેમની કરતી સ્થાનિક મહિલાઓ અને શુદ્ધીકરણ માટે શરીરને પીડા આપતો પુરુષ.

‌આવતી કાલે આખા બાલીમાં ટોટલ શાંતિ

ઍરપોર્ટ સહિત તમામ વાહન-વ્યવહાર બંધ રહેશે અને લોકો કોઈ જ કામ કર્યા વિના મૌન પાળશે

29 March, 2025 06:47 IST | Bali

Read More

ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ સાથે ઈતિહાસ, ક્રાંતિ અને સિનેમા વિશે વાત

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે

20 February, 2025 01:21 IST | Mumbai

Read More

ક્રિતી સૅનન અને કબીર બહિયા

ક્રિતી અને કબીર બહુ જલદી કરી લેવાનાં છે લગ્ન?

ઍક્ટ્રેસ બૉયફ્રેન્ડના પરિવારને મળવા માટે દિલ્હી ગઈ હતી અને આના કારણે આવી ચર્ચાએ વેગ પકડ્યો છે

18 February, 2025 06:58 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં દીકરાએ પપ્પાને પકડાવવા પોલીસ બોલાવી

ચીનમાં એક નાના છોકરાએ પપ્પાના મોબાઇલમાંથી પોલીસને ફોન કરી પપ્પાની જ વિરુદ્ધ રિપોર્ટ કર્યો કે મારા ઘરમાં એક ખરાબ માણસે મારા પૈસા લૂંટી લીધા છે

16 February, 2025 02:35 IST | Beijing

Read More

આ ડબ્બામાંની સ્ટિક્સને હલાવીને કોઈ એક સળી નીચે પાડવાની. એ સળી પર જે નંબર લખ્યો હોય એ નંબરની ચિઠ્ઠી (જમણે) લગાવેલા બોર્ડ પરથી લેશો એમાં તમારું ભવિષ્ય લખેલું હશે.

મુંબઈના એકમાત્ર ચાઇનીઝ ટેમ્પલમાં લોકો ભવિષ્ય જાણવા માટે આવે છે

માઝગાવના નવાબ ટૅન્ક રોડ પર આવેલા આ મંદિરમાં પ્રવેશતાં જ તમે જાણે ચીનની તડકતી, ભડકતી દુનિયામાં પહોંચી ગયા હો એવું લાગે છે. બહારથી એકદમ બ્રાઇટ રેડ રંગના અને અંદરથી બ્રાઇટ યલો-રેડનું કૉમ્બિનેશન ધરાવતા આ મંદિરમાં ચાઇનીઝ દેવતા ક્વાન કુંગ બિરાજે છે

01 February, 2025 04:51 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

Philadelphia Plane Crash: અમેરિકામાં ફરી એક પ્લેન ધડાકા સાથે ક્રેશ, ૬ લોકો...

Philadelphia Plane Crash: એરક્રાફ્ટ ક્રૂના ચાર સભ્યો, એક દર્દી અને બોર્ડમાં દર્દીના એસ્કોર્ટ સાથેનું આ 6 લોકોને લઈ જતું નાનકડું પ્લેન ક્રેશ થયું હતું.

01 February, 2025 11:18 IST | Washington

Read More

ચાઇનીઝ ન્યુ યર ગાર્ડનની થીમ

સિંગાપોરમાં ચાઇનીઝ ન્યુ યરની ઉજવણીમાં અનોખો ફ્લાવર-શો

વિવિધ રંગોના ફ્લાવર્સથી જાણે જીવંત લાગે એવાં શિલ્પો તૈયાર કરવામાં આવ્યાં છે.

18 January, 2025 04:06 IST | Singapore

Read More

મકરસંક્રાન્તિ : દાન અને સ્નાનનો મહિમા અપરંપાર

મકરસંક્રાન્તિ : દાન અને સ્નાનનો મહિમા અપરંપાર

નવા વર્ષનો આ સૌથી પહેલો ઉત્સવ છે જેમાં પૌરાણિક શાસ્ત્રોમાં પણ આ દિવસે શું કરવું અને શું નહીં એની ગાઇડલાઇન્સ આપેલી છે. સોશ્યલ મીડિયામાં ઘણા ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ ફરી રહ્યા છે

14 January, 2025 11:13 IST | Mumbai

Read More

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૯ : જ્ઞાન મેળવવું અઘરું, અમલમાં મૂકવું એથીયે અઘરું છે

હાલ શિયાળામાં ઠેર-ઠેર રમતગમતની ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમતવીરો માટે હર્ડલ્સ રેસ (વિઘ્નદોડ) પણ હોય છે.

09 January, 2025 01:24 IST | Mumbai

Read More

માણસે એટલો દારૂ પી લીધો કે પાળેલો બળદ તેને ઘર સુધી લઈ ગયો.

માણસે એટલો દારૂ પી લીધો કે પાળેલો બળદ તેને ઘર સુધી દોરી ગયો

ન્યુ યરની પાર્ટીમાં અનેકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ દારૂ પી લીધો હશે, પણ બ્રાઝિલમાં જે એક ઘટના ઘટી એ પરથી તો કહી શકાય કે જો તમારે બેફામ દારૂ પીધા પછી રસ્તે રઝળવું ન હોય તો એક બળદ પાળી લેવો જોઈએ.

08 January, 2025 02:44 IST | Brasília

Read More

ફાઇલ તસવીર

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૮ : જ્ઞાન, ધ્યાન અને સ્નાન સાધુ-સંતોની પહેચાન

કુંભ મેળામાં આવતા સાધુબાવાઓને શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રોનો અભ્યાસ પણ હોય છે. વેદ -ઉપનિષદોનું જ્ઞાન લીધું હોય છે

08 January, 2025 12:40 IST | Mumbai

Read More

ક્રિસમસની સમાપ્તિ નિમિત્તે શ્રદ્ધાની ડૂબકી

ક્રિસમસની સમાપ્તિ નિમિત્તે શ્રદ્ધાની ડૂબકી

ગ્રીક સંસ્કૃતિ મુજબ ઑફિશ્યલી ક્રિસમસનો ઉત્સવ પૂરો થયો. એ નિમિત્તે યુરોપિયન દેશોમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જાતજાતની પરંપરાઓને અનુસરવામાં આવે છે.

07 January, 2025 02:21 IST | Brussels

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK