લગ્ન પછીનું પહેલું વર્ષ પરિવારથી અળગા રહો તો પારિવારિક સંબંધો સુધરે એવો દાવો સોશ્યલ મીડિયા પર એક ઇન્ફ્લુઅન્સરે કર્યો છે. જોકે વિવાદાસ્પદ રૂપ લઈ ચૂકેલા આ મુદ્દા માટે કેટલાક માને છે કે સંબંધોમાં હૂંફ વધારવા આ ગૅપ જરૂરી છે તો કેટલાકને આમાં સામાજિક માળખા અને સંસ્કૃતિનું ખંડન દેખાય છે. તમે શું માનો છો? વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે સમીરા દેખૈયા પત્રાવલાએ કરેલી વાતચીતના અંશો વાંચી જુઓ
26 September, 2024 03:00 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala