Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન ઘટાડવુ છે તો ખાઓ લાલ મરચુ

વજન ઘટાડવુ છે તો ખાઓ લાલ મરચુ

29 March, 2019 08:16 PM IST |

વજન ઘટાડવુ છે તો ખાઓ લાલ મરચુ

વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી

વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી


શરીર ઉતારવાના તમારા સતત પ્રયત્નો પછી પણ જો તમે શરીર ઓછું કરી શકતા નથી તો લાલ મરચું તેમાં તમારી મદદ કરશે. વજન ઓછું કરવા માટે શરીરનું ડિટોક્સિફિકેશન જરૂરી હોય છે અને લાલ મરચાનું સેવન આ કામમાં ઘણું ફાયદાકારક રહે છે. જો સંતુલિત પ્રામણમાં તેનું સેવન કરવામાં આવે તો વધતા વજનને કંટ્રોલમાં લાવી શકાય છે.

મેટાબોલ્જિયમને મજબૂત બનાવવા માટે સવારે લાલ મરચા વાળી લેમન ટી પીવાનું શરૂ કરો. શરૂઆતમાં લાલ મરચાના પાઉડરને અડધી ચમચી લેમન ટીમાં મિક્સ કરો. આ ડ્રીંકનું સેવન કરવાથી વજન ઓછું કરવાનું શરૂ થઇ જાય છે.



લાલ મરચું શાકભાજીના સ્વાદને વધારી દે છે અને તમે લીલા શાકભાજી ખાવાથી બચો છો તો તેની સાથે લાલ મરચાનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. બીન્સ અને શાકભાજી વાળા સલાડ લાલ મરચું અને લીંબૂનો રસ મિક્સ કરીને ખાવાની ટેવ પાડો.


 

આ પણ વાંચો: ચટણીઓ બનાવવા અને ખાવાના શોખીન છે ગુજરાતીઓ....


 

તમને મરચુ ખાવું ફાવતું ના હોય તો તમે તેની કેપ્સૂલ પણ લઇ શકો છો. એ તમારું વજન કરીને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે પરંતુ ડાયટમાં લાલ મરચાંનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરો. આની સાથે જ નિયમિત રૂપથી એક્સસાઇઝ કરવાની ટેવ પાડો.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 08:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK