Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: રવા મૅન્ગો કેક

Published : 25 May, 2026 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો રવા મૅન્ગો કેક

રવા મૅન્ગો કેક

રવા મૅન્ગો કેક


સામગ્રી : અડધો કપ મૅન્ગો, અડધો કપ સાકર, સવા કપ રવો, અડધો કપ દૂધ, પા કપ બટર અથવા તેલ, ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર, પા ટીસ્પૂન બેકિંગ સોડા, કાજુ, બદામ, પિસ્તા, બે ટેબલસ્પૂન ટુટીફ્રૂટી, ૧ ટીસ્પૂન મેંદો

રીત : મૅન્ગો, રવો, સાકર, દૂધ અને બટર બધું મિક્સરમાં પીસી લેવું. એને એક બાઉલમાં કાઢી એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખીને મિક્સ કરવું. એને ટુટીફ્રૂટી અને મેંદાથી કોટ કરીને બેટરમાં નાખવું. કેકના મૉલ્ડને ગ્રીસ કરીને મેંદાથી ડસ્ટ કરવું. કડાઈને પાંચ મિનિટ પ્રી-હીટ કરવા મૂકવી. પછી રવા-મૅન્ગોનું બેટર મૉલ્ડમાં નાખીને ૪૦થી ૪૫ મિનિટ સ્લો ગૅસ પર કૂક કરવું. 
પ્રી-હીટ અવનમાં ૧૮૦ ડિગ્રીએ ૪૦ મિનિટ બેક કરવું.



બેક થઈ જાય એટલે કાજુ, બદામ, પિસ્તાથી ગાર્નિશ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK