Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડોનેશિયામાં વૉટરફૉલ વચ્ચે શિખર-સોફીનું રોમૅન્ટિક ફોટોશૂટ

ઇન્ડોનેશિયામાં વૉટરફૉલ વચ્ચે શિખર-સોફીનું રોમૅન્ટિક ફોટોશૂટ

Published : 25 May, 2026 09:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન તેની બીજી પત્ની સોફી શાઇન સાથે ઇન્ડોનેશિયામાં હનીમૂન એન્જૉય કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં લગ્ન કરનાર આ કપલે ગઈ કાલે વૉટરફૉલ વચ્ચેથી શાનદાર ફોટો શૅર કર્યા હતા.

ઇન્ડોનેશિયામાં વૉટરફૉલ વચ્ચે શિખર-સોફીનું રોમૅન્ટિક ફોટોશૂટ

ઇન્ડોનેશિયામાં વૉટરફૉલ વચ્ચે શિખર-સોફીનું રોમૅન્ટિક ફોટોશૂટ

ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન તેની બીજી પત્ની સોફી શાઇન સાથે ઇન્ડોનેશિયામાં હનીમૂન એન્જૉય કરી રહ્યો છે. ફેબ્રુઆરીમાં લગ્ન કરનાર આ કપલે ગઈ કાલે વૉટરફૉલ વચ્ચેથી શાનદાર ફોટો શૅર કર્યા હતા.

બન્નેએ પ્રખ્યાત ગ્રિયા બેજ વૉટરફૉલ વચ્ચે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. આ રોમૅન્ટિક ફોટોશૂટ શૅર કરીને શિખર ધવને લખ્યું હતું, કેટલાંક સ્થળો તમારા આત્મા પર છાપ છોડી જાય છે. ઓમ શાંતિ. ધોધ પાસેના મંદિરમાં બન્નેએ પ્રાર્થના પણ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK