હવે તો કડવી મેથીનું સેવન લગભગ ભુલાઈ રહ્યું છે ત્યારે જાણીએ આ સીઝનમાં સાજાનરવા રહેવા માટે મેથીના દાણાનું કઈ રીતે સેવન કરીએ તો ઉત્તમ ફાયદા થાય
પ્રતીકાત્મક તસવીર
આપણા વડવાઓ સાંધાના દુખાવા માટે રાતે પલાળી રાખેલા મેથીના દાણા સવારે ખાવાનો પ્રયોગ કરતા અને ઠંડીમાં મેથીના લાડુની પણ જબરી બોલબાલા રહેતી. હવે તો કડવી મેથીનું સેવન લગભગ ભુલાઈ રહ્યું છે ત્યારે જાણીએ આ સીઝનમાં સાજાનરવા રહેવા માટે મેથીના દાણાનું કઈ રીતે સેવન કરીએ તો ઉત્તમ ફાયદા થાય




