રજવાડી છાશ પીવી હોય તો આ છે રીત, જાણી લો ઝટપટ
રજવાડી છાશ
આજની વાનગી
સામગ્રી
ADVERTISEMENT
* બે કપ દહીં
* બે ગ્લાસ પાણી
* એક ટેબલ-સ્પૂન શેકેલું જીરું
* એક ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી
* એક ટેબલ-સ્પૂન ફુદીનો ઝીણો સમારેલો
* એક ટી-સ્પૂન લીલું મરચું ઝીણું સમારેલું
* મીઠુ સ્વાદાનુસાર
રીત
દહીમાં પાણી ઉમેરી બરાબર ગ્રાઇન્ડ કરીને જાડી છાશ તૈયાર કરો. હવે એમાં બાકીની સામગ્રી મિક્સ કરીને ઉપર ફુદીનાનું ગાર્નિશિંગ કરીને સર્વ કરો.
આ પણ વાંચો : આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે