Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

28 May, 2019 03:06 PM IST |
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે લેમન-ફુદીના મૉકટેલ બનાવો ઘરે

લેમન મિન્ટ

લેમન મિન્ટ


આજની વાનગી

સામગ્રી



* બે નંગ લીંબુનો રસ


* ૧/૨ કપ સાકર

* ૧ કપ તાજો ફુદીનો


* ૩ કપ પાણી

* ૧ ટી-સ્પૂન મરી પાઉડર

રીત

એક વાસણમાં લીંબુનો રસ અને સાકર નાખી ઓગળવા દેવું.
હવે એમાં ફુદીનાનાં પાન વાટીને નાખવાં.
છેલ્લે પાણી અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.
ફ્રિજમાં ઠંડું કરી સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે ગરમાગરમ ચિલી-બીન્સ સૂપ બનાવો ઘરે

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 03:06 PM IST | | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK