Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પર્સનલ ટિપ્સ: આંગળીમાં વીંટી ફસાઈ જાય તો શું કરવું?

પર્સનલ ટિપ્સ: આંગળીમાં વીંટી ફસાઈ જાય તો શું કરવું?

Published : 13 May, 2026 03:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 ગરમીને કારણે ઘણી વાર આંગળી પર સોજો આવી જતો હોય છે જેને કારણે વીંટી નીકળતી નથી. આ માટે એક બાઉલમાં બરફવાળું પાણી લો. હાથને બે-ત્રણ મિનિટ સુધી એ પાણીમાં ડુબાડી રાખો. ઠંડીને કારણે આંગળીનો સોજો ઊતરશે અને વીંટી નીકળી જશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


 ગરમીને કારણે ઘણી વાર આંગળી પર સોજો આવી જતો હોય છે જેને કારણે વીંટી નીકળતી નથી. આ માટે એક બાઉલમાં બરફવાળું પાણી લો. હાથને બે-ત્રણ મિનિટ સુધી એ પાણીમાં ડુબાડી રાખો. ઠંડીને કારણે આંગળીનો સોજો ઊતરશે અને વીંટી નીકળી જશે.

 એક મજબૂત દોરો કે ડેન્ટલ ફ્લોસ લો. દોરાનો એક છેડો વીંટીની અંદરથી પસાર કરો. બીજા છેડાને વીંટીની ઉપરથી આંગળી પર વીંટાળી દો. વીંટીની અંદર રહેલા છેડાને પકડીને ધીમે-ધીમે ખોલવાનું શરૂ કરો. જેમ-જેમ દોરો ખૂલશે તેમ-તેમ વીંટી પણ દોરાની સાથે બહાર સરકતી આવશે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK