પોતે જે વ્યક્તિ કે વસ્તુને દિલોજાનથી ચાહે છે એ ચાહતને સદા પોતીકી બનાવવા માટે કેટલાક લોકો પોતાની જ ત્વચા પર એનું છૂંદણું છુંદાવી લેતા હોય છે.
26 March, 2021 10:03 IST | Mumbai | Bhakti D Desaiઆ અભિનેત્રીઓના ડિઝાઇનર પીઓપી (પ્લાસ્ટર ઑફ પૅરીસ જેવો) વાઇટ ડ્રેસિસ ખાસ્સા પૉપ્યુલર બની રહ્યા છે ત્યારે એની લેટેસ્ટ સ્ટાઇલમાં કેવા ઇનોવેટિવ આઇડિયા ઍડ કરવામાં આવ્યા છે એ જાણી લો.
23 March, 2021 12:42 IST | Mumbai | Varsha Chitaliyaકોરોના તેમ જ અન્ય વિષાણુ કે ડસ્ટ સામે પણ આ પ્રોટેક્શન આપતો હોવાનો દાવો કરે છે.
16 March, 2021 01:51 IST | Mumbai | Pratik Ghogareછેલ્લા બે દાયકામાં આ જીન્સે જેટલી વાર કમબૅક કર્યું છે એના પરથી સાબિત થાય છે કે આ પૅટર્ન એવરગ્રીન છે
16 March, 2021 01:30 IST | Mumbai | Pratik Ghogareઆજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર
23 March, 2021 02:13 IST | Mumbaiપ્રેરણા જ્વેલરી ઇન્ફ્લુએન્સિંગ વિશે ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવે છે કે કેવી રીતે પોતાની જ્વેલરીની ડીઝાઇન્સની પસંદગી કરવી અને પોતાને અપ ટુ ડેટ રાખવા ફેશન ટ્રેન્ડ્સ સાથે...
28 January, 2021 08:22 IST |બીજલ ગડા પોતે 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી મમ્મીના ફોર્સને કારણે મેકઅપ આર્ટિસ્ટની ફિલ્ડમાં જોડાયા છતાં મનથી તો પોતે વધારે ભણવા અને કૉર્પોરેટમાં જૉબ કરવા માટે જ બન્યા છે એવું ધારતાં હતાં. પણ 2 મહિના કૉર્પોરેટમાં જૉબ કર્યા પછી એ નોકરી છોડીને ફરી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા અને આજે તેમને ભારતના ટ્રાન્સફોર્મેશન ગુરુ તરીકે એક આગવી ઓળખ મેળવી છે. બીજલ ગડા આ વિશે જણાવતાં કહે છે કે આ શક્ય બન્યું છે મારા પરિવારના સભ્યોને કારણે. જાણો તેમના વિશે વધુ...
04 January, 2021 09:58 IST |પ્રો.ફાલ્ગુની વસાવડા ઓઝા (Falguni Vasavada Oza) મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન અમદાવાદ- MICA, અમદાવાદનાં પ્રોફેસર છે. શિક્ષણનાં ક્ષેત્રે તો તેમનો ડંકો વાગે છે જે પણ આ ઉપરાંત તેમણે પ્લસ સાઇઝ મોડલિંગ, ફેશન બ્લોગ્ઝ, સોશ્યલ મીડિયા ઇન્ફ્લએન અને બૉડી પૉઝિટીવીટીનાં વિષયોને જુદાં જ સ્તરે મુક્યાં છે. ગઈકાલે એટલે કે 21 ડિસેમ્બરના રોજ World Saree Day હતો. આ નિમિત્તે જોઇએ પ્રો. ફાલ્ગુની વસાવડા ઓઝાનું અમેઝિંગ સાડી કલેક્શન. (તસવીરો-ફાલ્ગુની વસાવડા ઓઝા ઇન્સ્ટાગ્રામ)
22 December, 2020 08:50 IST |હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.
24 November, 2020 06:34 IST |સ્ત્રીઓને માટે સમાજે હંમેશા દેખાવની પરિભાષાઓ બાંધી છે. ગોરી, પાતળી, ઊંચી સ્ત્રીઓને આદર્શ ગણાય છે પણ હવે તો ઘણું બધું બદલાયું છે. છતાં લોકો શું કહેશેની ચિંતામાં અલગ અલગ વયની સ્ત્રીઓને સંઘર્ષ વેઠવો જ પડે છે પણ આ બધા જ બંધનો અને વિચારોને પડકારવાનું સૌથી મોટું શસ્ત્ર છે બૉડી પૉઝિટીવીટી અને સેલ્ફ લવ... આ બંને વિચારો પર વિગતવાર વાત કરે છે MICA - મુદ્રા સ્કૂલ ઑફ કોમ્યુનિકેશન અમદાવાદનાં પ્રોફેસર ફાલ્ગુની વસાવડા, જેઓ એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ટેડેક્સ વક્તા પણ છે.
29 May, 2020 12:07 IST |સુંદર તો બધાં જ હોય છે પણ સુંદરતાને જાળવા માટે આંતરિક અને બાહ્ય બંન્ને સ્તરે મહેનત તો કરવી જ પડે છે. આ મહેનતને ઇઝી બનાવવા માટે પેશ છે બી ફોર બ્યુટી વિથ RJ મહેક. મહેક તમને આપશે ઇન્ટ્રેસ્ટિંગ અને સરળ બ્યુટી ટીપ્સ. જાણીએ મહેક પાસેથી કે કઇ રીતે સુંદરતાનું મેઇન્ટેનન્સ સાવ સહેલું હોઇ શકે છે.
28 February, 2020 11:39 IST |