Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fashion News

લેખ

પ્રતીકાત્મક તસવીર

પ્રોડક્ટ્સની શેલ્ફ-લાઇફ વધારનારું પૅરાબેન હેલ્થને નુકસાન પહોંચાડે છે

પહેલાં ત્વચા અને વાળની કૅર માટે બનતી પ્રોડક્ટ્સમાં પૅરાબેનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હતો. નિષ્ણાતો પૅરાબેનને સ્વાસ્થ્યને લગતી અઢળક સમસ્યાઓનું કારણ માને છે

13 May, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેવું જીવન જીવવું છે, સાદગીસંપન્ન કે પછી અસ્થાયી ભૌતિક સુખોથી સંપન્ન?

આજકાલના યુવાનોમાં સૌથી વધુ ચર્ચા જે વિષય ઉપર થાય છે એ છે ફૅશન. દરેક એવો પ્રયાસ કરીએ છીએ કે જેથી લોકો આપણા તરફ આકર્ષિત થાય.

12 May, 2025 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સુંદર દેખાવા માટે રોજ મસ્કરાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો

આંખોને વધુ આકર્ષક બનાવવા માટે વપરાતું મસ્કરા દરરોજ લગાવવામાં આવે તો આંખોમાં ઍલર્જી અને ડ્રાય આઇ સિન્ડ્રૉમ જેવી સમસ્યાઓ થઈ શકે છે

12 May, 2025 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉલીવુડની અભિનેત્રી બ્લેક લાઇવલી

યુનિક અને હટકે દેખાવું હોય તો વૉડરોબમાં થ્રી-ડી સ્કર્ટ રાખજો

થ્રી-ડી સ્કર્ટનો કન્સેપ્ટ નવો નથી પણ પૅટર્નમાં ટ્રેન્ડના હિસાબે ફેરફાર થયા કરે છે અને અત્યારે ફરી એક વાર એ ચર્ચાનો વિષય બન્યું છે

09 May, 2025 07:16 IST | Washington | Kajal Rampariya

ફોટા

ઈશા અંબાણીનો મેટ ગાલા લુક

Isha Ambaniનો મેટ ગાલા લુક, 136 કેરેટનો શાહી હાર, આટલી છે કિંમત

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ફક્ત બિઝનેસ વર્લ્ડમાં જ નહીં પણ ફેશન જગતમાં પણ એક મોટું નામ છે. અંબાણી પરિવારની સૌથી વધુ ફેશનેબલ સભ્યા ઈશા કોઈ ઇવેન્ટમાં જાય અને તેમના લુક્સની ચર્ચા ન થાય એ તો કેવી જ રીતે શક્ય હોય. પછી તે લગ્ન હોય કે કોઈ ગ્લોબલ ઇવેન્ટ. ઈશા અંબાણી મેટ ગાલાની ગ્લેમરસ સાંજનો ભાગ બની, અને દર વખતની જેમ આ વખતે પણ તેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં પણ મેટ ગાલાના આઈકૉનિક કાર્પેટ પર પગલું મૂકતાં જ ઈશા અંબાણીએ બધી જ લાઈમલાઈટ આકર્ષી લીધી. નીતા અંબાણી પાસે રાજવી પરિવારના શાહી હારથી ઇન્સ્પાયર્ડ નેકલેસ છે, જે ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં પહેર્યો. નેકલેસની કિંમત લગભગ 839 કરોડ રૂપિયા છે. તો જાણો ઈશા અંબાણીના મેટ ગાલા લુક વિશે...

07 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેઝન્ટેબલ દેખાવું હોય, પણ મેકઅપનાં લેન્ધી સ્ટેપ્સ ફૉલો કરવાની આળસ આવતી હોય તો આ ટ્રેન્ડ તમારા માટે જ છે

એકદમ સરળ અને ઓછાં સ્ટેપ્સમાં કરો લેઝી ગર્લ મેકઅપ

ઑફિસની મીટિંગમાં ૧૦ મિનિટ જ બાકી હોય અને ​વિડિયો-કૉલમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય તો? સારાં કપડાં અને ઍક્સેસરીઝ તો પહેરી લેવાય છે, પણ મેકઅપનાં લાંબાંલચ સ્ટેપ્સને ફૉલો કરવાનો કંટાળો અને આળસ આવી જાય છે. આવા સંજોગોમાં પાંચ સૌથી સરળ અને ક્વિક હૅક્સ ફૉલો કરીને મિનિમલ મેકઅપ થઈ જાય તો? ઇન્ટરનેટ પર અત્યારે આવો જ એક લેઝી ગર્લ મેકઅપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને મેકઅપ કરવો ટાઇમ-કન્ઝ્યુમિંગ લાગતો હોય અને આળસ આવતી હોય તે લોકોને મહેનત વગર સરળતાથી સારો અને મિનિમલ લુક મળી જાય એને લેઝી ગર્લ મેકઅપનું નામ આપવામાં આવ્યું છે.

21 April, 2025 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

શર્ટ પર લાગેલા પરસેવાના ડાઘને ચપટી વગાડતાં દૂર કરો

ગરમીમાં પરસેવો બહુ થતો હોય ત્યારે એ કપડામાં ડાઘ છોડી જાય છે, જેને કેટલાક ઘરગથ્થુ નુસખાથી દૂર કરી શકાય છે. ગરમીની સીઝનમાં સફેદ શર્ટ અથવા ટૉપ પર પરસેવાના ડાઘ થવા બહુ કૉમન છે, પણ આ જિદ્દી ડાઘ નૉર્મલ વૉશથી નીકળતા ન હોવાથી સફેદ કપડાં પહેરવાલાયક નથી રહેતાં અને ફેંકવાની નોબત આવે છે. એમાં પણ નવાં કપડાં હોય તો એમને ફેંકવાનો જીવ ચાલતો નથી ત્યારે કેટલાક ઘરગથ્થુ નુસખાથી પરસેવાના ડાઘથી સહેલાઈથી છુટકારો મેળવી શકાય છે.

19 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઘેરબેઠાં બનાવો ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ

દરેક વખતે નવા ડ્રેસ સાથે મૅચિંગ નેઇલ પૉલિશ લેવી શક્ય ન હોવાથી આઇશૅડો પૅલેટની મદદથી ઘરે જ ડ્રેસના મૅચિંગ શેડ્સ બનાવી શકાય છે. કોઈ પ્રસંગ માટે તૈયાર થઈને બહાર જવાનું હોય તો સારા ડ્રેસની સાથે સૂટ થાય એવો મેકઅપ અને હેરસ્ટાઇલ તો મસ્ટ-હૅવ થિંગ હોય જ છે, પણ નેઇલ્સનું મેકઓવર પણ જરૂરી હોય છે. દરેક ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ જમા કરવી મિડલ ક્લાસ ફૅમિલીની યુવતી માટે નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ હોય છે. તૈયાર થઈ ગયા બાદ પણ જો નખ પર ધ્યાન જાય અને જૂની મિસમૅચ્ડ નેઇલ પૉલિશ દેખાય તો છેલ્લી ઘડીએ માર્કેટમાંથી નેઇલ પૉલિશ ખરીદવી પણ મુશ્કેલ હોય છે. જોકે એનું સૉલ્યુશન મેકઅપ કિટમાં જ છુપાયેલું છે. જી હા, ડ્રેસના મૅચિંગ શેડની નેઇલ પૉલિશ પાંચ મિનિટમાં ઘરે બનાવી શકાય છે. આ જુગાડ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ અને બજેટ-ફ્રેન્ડ્લી તો છે જ, સાથે ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ તમારા લુકને પર્ફેક્ટ નહીં પણ સુપરપર્ફેક્ટ બનાવશે.

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં સૌપ્રથમ વિવિએન વેસ્ટવુડ ફેશન શો ભવ્ય હતો. આ શો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયો હતો, જેમાં બ્રિટિશ પંક કોચરને ભારતના કારીગરી કાપડ સાથે જોડવામાં આવ્યો હતો. કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, દિશા પટાની, માનુષી છિલ્લર, રાજકુમારી, આદિત્ય રોય કપૂર સહિત બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

02 April, 2025 07:38 IST | Mumbai
કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

2025 ગ્રેમીસમાં, યે (અગાઉ કેન્યે વેસ્ટ) એ હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તે તેની પત્ની, બિઆન્કા સેન્સોરી હતી, જેણે તેના હિંમતવાન, લગભગ પારદર્શક ડ્રેસથી સ્પોટલાઇટ ચોરી કરી હતી. શ્રેષ્ઠ રેપ ગીત માટે યે નામાંકન હોવા છતાં, તે સેન્સોરીની બોલ્ડ ફેશન પસંદગી હતી જેણે ઑનલાઇન વિવાદને વેગ આપ્યો હતો. આ દંપતી, જેમણે ડિસેમ્બર 2022 માં લગ્ન કર્યાં હતાં, તેઓ એક ટોળકી સાથે બિનઆમંત્રિત પહોંચ્યા હતા અને બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, અટકળોને વેગ આપ્યો હતો અને એવોર્ડ શોમાં તેમના અણધાર્યા દેખાવ તરફ ધ્યાન દોર્યું હતું.

05 February, 2025 06:37 IST | Los Angeles
NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

IFFI 2024માં, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કરવાની તેમની લાંબા સમયથી રાહ જોવાતી ઇચ્છા જાહેર કરી. તેની પ્રથમ ફિલ્મ `સાલી મોહબ્બત` રિલીઝ થયા પછી, તેણે જાહેરાત કરી કે વધુ બે ફિલ્મો તૈયાર છે. તેણે શેર કર્યું કે ફિલ્મો બનાવવાનું તેનું સ્વપ્ન પૂરું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે વર્ષોથી આકર્ષક સામગ્રી બનાવવાનું કામ કરી રહ્યો હતો. મલ્હોત્રાએ સાડા ત્રણ વર્ષ પહેલાં તેમની પ્રોડક્શન કંપની, સ્ટેજ5 પ્રોડક્શન્સ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ અનોખી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સાલી મોહબ્બત પછી, તેના આગામી પ્રોજેક્ટ્સમાં બન ટિક્કી અને ઉલ જુલૂલ ઇશ્કનો સમાવેશ થાય છે.

27 November, 2024 02:57 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK