સ્કિનકૅર માત્ર ત્વચાની સંભાળ પૂરતી સીમિત રહી નથી, એ સેલ્ફ-કૅર અને માનસિક શાંતિ મેળવવાનો એક અસરકારક માર્ગ
પ્રતીકાત્મક તસવીર
આજની બિઝી લાઇફસ્ટાઇલમાં સ્કિનકૅર માત્ર ત્વચાની સંભાળ પૂરતી સીમિત રહી નથી, એ સેલ્ફ-કૅર અને માનસિક શાંતિ મેળવવાનો એક અસરકારક માર્ગ બની રહી છે. સવારે ફેસવૉશ કરવાથી લઈને રાત્રે મૉઇશ્ચરાઇઝર લગાવવા સુધીની રોજિંદી પ્રક્રિયાને જો ઉતાવળમાં કરવાની જગ્યાએ જાગૃતતા અને એકાગ્રતા સાથે કરવામાં આવે તો એ એક પ્રકારનું માઇન્ડફુલ મેડિટેશન બની શકે છે
