° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

Skin Care

લેખ

પ્રતિકાત્મક તસવીર

Lockdown Tips: કોરોનાના સમયમાં આ રીતે કરો ત્વચાની સંભાળ

Lockdown Tips: કોરોનાના સમયમાં આ રીતે કરો ત્વચાની સંભાળ

19 May, 2020 09:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર

કરીના કપૂરની ગ્લોઇંગ સ્કીનનું આ છે સીક્રેટ, જાણો અહીં

કરીના કપૂરની ગ્લોઇંગ સ્કીનનું આ છે સીક્રેટ, જાણો અહીં

19 May, 2020 08:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કદી ભૂલતા નહીં આ સાત મેકઅપ મિસ્ટેક્સ

કદી ભૂલતા નહીં આ સાત મેકઅપ મિસ્ટેક્સ

28 January, 2020 02:00 IST | Mumbai | RJ Mahek
ફાઈલ ફોટો

જાતજાતના નુસખા પછી પણ સ્કિન ડ્રાય જ થઈ જાય છે

જાતજાતના નુસખા પછી પણ સ્કિન ડ્રાય જ થઈ જાય છે

21 January, 2020 02:49 IST | Mumbai | RJ Mahek

ફોટા

Happy Birthday Rashami Desai: બિગ-બૉસ 13માં આ ગુજ્જુ ગર્લ હતી ચર્ચામાં, જુઓ તસવીરો

Happy Birthday Rashami Desai: બિગ-બૉસ 13માં આ ગુજ્જુ ગર્લ હતી ચર્ચામાં, જુઓ તસવીરો

આજે ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ (Rashami Desai) પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર અમે તમને એનાથી જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ જ તમને ખબર હશે. ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ બનવા પહેલા રશ્મિ દેસાઈ ભોજપુરી ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં નજર આવી ચૂકી છે. રશ્મિનો જન્મ 13 ફેબ્રઆરી 1986એ થયો હતો. તેણે ટીવી શો રાવણથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી, જેના પછી તે જાણીતી બની ગઈ. ચાલો જાણીએ તેના કરિઅર વિશે તેની કેટલીક તસવીરો સાથે... તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ

13 February, 2021 11:57 IST |
Dry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન

Dry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન

શિયાળાની શરૂઆત થતાં જ આપણી ચામડી પર તેની અસર સ્પષ્ટ દેખાય છે. શિયાળાની ઋતુ ચામડીને ખૂબ જ ખરબચડી બનાવી દે છે. સ્કિન પર અનેક તૈલીય પદાર્થનો ઉપયોગ કરવા છતાં સ્કિન હાઇડ્રેટ નથી દેખાતી. શિયાળામાં સ્કિન હાઇડ્રેટ કરવા માટે તમારા ડાએટમાં પણ એવી વસ્તુઓનો ઉપયોગ કરો જેથી તમારી સ્કિન ગ્લોઇંગ અને હાઇડ્રેટેડ રહે. ઓમેગા 6 ફેટી એસિડ્સ અને ઓમેગા 12 ફેટી એસિડ્સ સ્કિનમાં ભેજ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ સેલ્સમાં ભેજ જાળવી રાખે ચે અને ત્વચાને ડ્રાય થવા દેતા નથી. આ સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાની સાથે -સાથે હેલ્ધી ફેટ સ્કિનને લાઇન્સ અને રિન્કલ્સથી પણ બચાવે છે. આવો જાણો એવા ખોરાક વિશે જે તમારી સ્કિનને શિયાળામાં પણ ગ્લોઇંગ અને સોફ્ટ બનાવશે.

17 January, 2021 06:18 IST |
કૉમેડી કિંગ: જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા

કૉમેડી કિંગ: જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા

બૉલીવુડમાં 'કૉમેડી કિંગ' તરીકે ઓળખાતા અભિનેતા જૉની લીવર (Johnny Lever)નો આજે 63મો જન્મદિવસ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, જૉની લીવર એક સમયે રસ્તા પર પેન વેચતા હતા. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

18 August, 2020 12:40 IST |
Happy Janmashtami: યાદ છે રામાનંદ સાગરના ક્રિષ્ના? જાણો આજકાલ તે શું કરે છે!

Happy Janmashtami: યાદ છે રામાનંદ સાગરના ક્રિષ્ના? જાણો આજકાલ તે શું કરે છે!

રામાનંદ સાગરની શ્રી ક્રિષ્ના સીરિયલ યાદ છે તમને? તેમાં ક્રિષ્નાનો રોલ ભજવનાર કલાકાર હતા સ્વપ્નિલ જોશી. આજે પણ તેમનો આ અવતાર તમામ લોકોને યાદ છે. ચાલો જાણીએ આજકાલ ક્યાં છે સ્વપ્નિલ અને કેવી છે તેની લાઈફ. (તસવીર સૌજન્યઃ ફેસબુક)

12 August, 2020 11:56 IST |

વિડિઓઝ

B for Beauty: RJ મહેક જણાવે છે સમર મેકઅપ ટિપ્સ

B for Beauty: RJ મહેક જણાવે છે સમર મેકઅપ ટિપ્સ

સુંદર તો બધાં જ હોય છે પણ સુંદરતાને જાળવા માટે આંતરિક અને બાહ્ય બંન્ને સ્તરે મહેનત તો કરવી જ પડે છે. આ મહેનતને ઇઝી બનાવવા માટે પેશ છે બી ફોર બ્યુટી વિથ RJ મહેક. મહેક તમને આપશે ઇન્ટ્રેસ્ટિંગ અને સરળ બ્યુટી ટીપ્સ. જાણીએ મહેક પાસેથી કે કઇ રીતે સુંદરતાનું મેઇન્ટેનન્સ સાવ સહેલું હોઇ શકે છે.

28 February, 2020 11:39 IST |
આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

પૂર્વ વિદેશ પ્રધાન અને સુષ્મા સ્વરાજ એક એવા નેતા જેમને વોશિંગ્ટન પોસ્ટે ભારતના સુપરમોમ તરીકે બિરદાવ્યા હતા. ભારતે હવે પોતાના સુપરમોમ ગુમાવી દીધા છે. ત્યારે જુઓ કેવી રીતે સુષ્મા સ્વરાજનું નિધન થયું. કેવી હતી તેમની રાજકીય સફર ?

20 August, 2019 11:07 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK