Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > વીડિયોઝ > એવી કઈ વસ્તુ છે જેનાથી તમે બની શકો છો સારા લેખક? જાણો મધુ રાયનો જવાબ

એવી કઈ વસ્તુ છે જેનાથી તમે બની શકો છો સારા લેખક? જાણો મધુ રાયનો જવાબ

06 April, 2023 09:46 IST | Mumbai

જાણીતા ગુજરાતી લેખક મધુ રાય વાર્તા લેખનના વ્યાકરણ વિશે કેટલીક સલાહ આપે છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષામાં સાચી જોડણીનું શું મહત્વ છે. સર્જનાત્મક સ્તરે કામ કરતી વખતે વ્યક્તિ તરીકે પોતાની જાતને કેવી રીતે સર્જન કરતાં દૂર રાખવી જરૂરી થઈ પડે છે. તેની સાથે જ સારી ટૂંકી વાર્તા લખવા માટે શું મહત્વનું છે. આવી કેટલીય મહત્વની વાતો તેમણે વાર્તા લેખનના યાંત્રિક વ્યાકરણનું ઉદાહરણ આપીને સમજાવી છે. મધુ રાયે તેમની જાણીતી નવલકથા કિમ્બલ રેવેન્સવુડ અને તે જ રાશિચક્રની રમત વિશે વાત કરી છે. તેણે કહ્યું કે શામાટે વાસ્તવિક જીવનમાં તેમના કોઈપણ પાત્ર કેમ ક્યારેય જોવા નહીં મળે?

06 April, 2023 09:46 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK