અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ
પ્રતીકાત્મક તસવીર
જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય...
તમારે કંઈક નવું જોઈતું હશે તો જૂનાનો ત્યાગ કરવો પડશે. તમારા વિચારો પર સભાનતાપૂર્વક લક્ષ આપજો, કારણ કે વિચારોની સીધી અસર તમારા વર્તન પર પડી શકે છે. તમારાં લક્ષ્યો એકદમ સ્પષ્ટ રાખજો. અન્યથા તમે મૂંઝાઈ જાઓ એવી શક્યતા છે. કોઈ પણ કામ તૈયારી વગર શરૂ કરવું નહીં.



