Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલંકમાં સોનાક્ષી બાદ માધુરીનો લુક પણ આવ્યો સામે, જુઓ બહાર બેગમનો અંદાજ

કલંકમાં સોનાક્ષી બાદ માધુરીનો લુક પણ આવ્યો સામે, જુઓ બહાર બેગમનો અંદાજ

08 March, 2019 06:34 PM IST | મુંબઈ

કલંકમાં સોનાક્ષી બાદ માધુરીનો લુક પણ આવ્યો સામે, જુઓ બહાર બેગમનો અંદાજ

સોનાક્ષી સિન્હાનો કલંકમાં લૂક

સોનાક્ષી સિન્હાનો કલંકમાં લૂક


ફિલ્મ કલંકમાં સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર, વરૂણ ધવન, આલિયા ભટ્ટ બાદ મહિલા દિવસના મોકા પર હવે સોનાક્ષી સિન્હાનો લુક સામે આવ્યો છે. કરણ જોહરની ફિલ્મ કલંકમાં સોનાક્ષી સિન્હાનો શાનદાર લુક દર્શકોને પસંદ આવી રહ્યો છે.

આ લુકમાં સોનાક્ષી સિન્હા ખૂબસૂરત નજર આવી રહી છે. તેણે લાલ રંગની સાડી પહેરી છે. માંગમાં સિંદૂર લગાવી રાખ્યો છે. આ લુકમાં સોનાક્ષી ભારતીય પારંપરિક પરિધાનમાં જોવા મળી રહી છે. તેમણે કાનમાં ઝુમકા પણ પહેર્યા છે. સોનાક્ષીએ પોતાનો લુક ટ્વિટર પર શેર કર્યા છે. એ સિવાય તેમણે કેપ્શનમાં પોતાની ભૂમિકાની જાણકારી પણ આપી છે. સોનાક્ષીએ કહ્યું કે તે આ ફિલ્મમાં સત્યાની ભૂમિકામાં નજર આવશે. સોનાક્ષીએ કહ્યું કે પ્યાર, અખંડતા અને ત્યાગનો મતલબ સત્યા હોય છે.

હાલમાં જ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો લુક પણ સામે આવ્યો છે. માધુરી આ લુકમાં ખૂબસૂરત નજર આવી રહ્યો છે.

MADHURI IN KALANKકલંકમાં માધુરી દીક્ષિતનો લુક આવ્યો સામે



ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષ બાદ એક બીજા સાથે કામ કરી રહ્યા છે. સંજય દત્ત અને માધુરી ખલનાયક બાદ આ ફિલ્મમાં સાથે નજર આવશે. આ ફિલ્મમાં બંને સિવાય વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમૂ અને કિયારા અડવાણી પણ નજર આવશે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2019 06:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK