° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Alia Bhatt

લેખ

કંગના રનોટ

Total Timepass: જાણો જાવેદ અખ્તરના બદનક્ષીના વિશે અને બૉલીવુડના સમાચાર

Total Timepass: જાણો જાવેદ અખ્તરના બદનક્ષીના વિશે અને બૉલીવુડના સમાચાર

12 March, 2021 12:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

10 March, 2021 11:14 IST | Mumbai | Mumbai correspondent
ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને શરૂ થયો વિવાદ

ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને શરૂ થયો વિવાદ

ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને શરૂ થયો વિવાદ

09 March, 2021 11:33 IST | Mumbai | Agencies
ફાઇલ ફોટો

ગંગુબાઇ કાઠિયાવાડીને લઈને કામાઠીપુરાના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગંગુબાઇ કાઠિયાવાડીને લઈને કામાઠીપુરાના લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન

07 March, 2021 06:27 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

Photos: જ્યારે આ એક્ટ્રેસના ફૅન્સે એની તુલના કરી આલિયા ભટ્ટ સાથે, જાણો કોણ છે

Photos: જ્યારે આ એક્ટ્રેસના ફૅન્સે એની તુલના કરી આલિયા ભટ્ટ સાથે, જાણો કોણ છે

ટીવી એક્ટ્રેસ કનિકા માન ગુડ્ડન 'તુમસે ન હો પાયેગા'થી દર્શકો વચ્ચે ઘણી પોપ્યુલર બની ગઈ છે.  તે હંમેશાથી એક એક્ટ્રેસ બનવા માંગતી હતી. પરંતુ તેનો પરિવાર એને એક્ટિંગની દુનિયામાં જોવા માંગતા નહોતા. કનિકા માનની ફૅમિલી એક્ટિંગ પ્રોફેશનને અપમાનજનક માનતા હતા. એટલું જ નહીં એમના પરિવારે અભ્યાસ છોડાવીને એને લગ્ન કરવા માંગતા હતા. કનિકા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને મૉડલ છે. સાથે જ ફૅન્સ એનું તુલના આલિયા ભટ્ટ સાથે કરે છે. તો આવો આપણે પણ કરીએ એની તસવીરો પર એક નજર.. તસવીર સૌજન્ય - કનિકા માન ઈન્સ્ટાગ્રામ

26 November, 2020 09:35 IST |
Aditya Roy Kapur: હૉટનેસની વ્યાખ્યામાં પરફેક્ટ ફિટ થતો હેન્ડસમ એક્ટર

Aditya Roy Kapur: હૉટનેસની વ્યાખ્યામાં પરફેક્ટ ફિટ થતો હેન્ડસમ એક્ટર

આદિત્ય રોય કપૂરનો (Aditya Roy Kapur) જન્મદિવસ છે 16 નવેમ્બર. તેની છેલ્લી ફિલ્મ સડક ઓટીટી પર રિલીઝ થઇ અને પિટાઇ ગઇ. જો કે આદિત્યની લેટેસ્ટ ફિલ્મો લુડો લોકોને બહુ જ પસંદ આવી રહી છે. ફિલ્મો ચાલે કે ના ચાલે આદિત્ય રોય કપૂરને જોઇને ભલભલાનાં દિલ ધડકી જાય એ ખરું. (તલવીરો ઇન્સ્ટાગ્રામ, મિડ-ડે આર્કાઇવ્ઝ, યોગેન શાહ )

16 November, 2020 10:58 IST |
Ranbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન

Ranbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન

રણબીર કપૂર, હા આ નામ લખીને કે વાંચીને એકવાર દિલ નિસાસો નાખી જ જાય. 28 સપ્ટેમ્બર 1982 એનો જન્મદિવસ છે. કપૂર ખાનદાનનો આ દીકરો ભલેને ઢગલો છોકરીઓના દિલ તોડી ચૂક્યો છે પણ તો ય સખત વ્હાલો લાગે એવો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

28 September, 2020 03:40 IST |
સોનમ કપૂરની સૉરી બાબુ મોમેન્ટ્સ, SRKનો પ્રેમ અને આલિયાનું ઇશ્ક

સોનમ કપૂરની સૉરી બાબુ મોમેન્ટ્સ, SRKનો પ્રેમ અને આલિયાનું ઇશ્ક

બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર અનીલ કપૂરની દીકરી સોનમ કપૂર અને દિલ્હીનાં આનંદ આહુજાનાં લગ્ન 8 મેનાં રોજ 2018માં થયા હતા. શીખ વિધિથી થયેલા લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન થયું હતું જેમાં બૉલીવુડનાં મોટાં માથા સહિત અનેક જાણીતા લોકો આવ્યા હતા. અનીલ કપૂર, અર્જુન કપૂર, રણવીર સિંઘ, શાહરૂખ ખાન, સલમાન ખાન બધાંએ મન મુકીને પરફોર્મ કર્યુ હતું. સોનમ કપૂરનાં લગ્ન અને રિસેપ્શનની એ 15 ક્ષણો જે હંમેશા રહેશે યાદગાર, કરીએ એક નજર.

08 May, 2020 04:40 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK