Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Varun Dhawan

લેખ

Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

05 March, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

28 January, 2021 12:56 IST | Mumbai | Agencies
વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

26 January, 2021 04:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નની તસવીરો

હો ગયે એક દૂજે કે લિએ

હો ગયે એક દૂજે કે લિએ

25 January, 2021 04:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વેબ સિરીઝ રિલીઝ થયા બાદ છવાઈ ગઈ કશ્વી

7 વર્ષની વયે વરુણ ધવનની દીકરીનો રોલ કરી સ્ટાર બની ગઈ ગુજરાતી ગર્લ કશ્વી મજમુનદાર

ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...

02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
સેલેબ્સ જે તાજેતરમાં બન્યા પિતા

Father’s Day 2024: વરુણ ધવનથી શોએબ ઈબ્રાહિમ – સેલેબ્સ જે તાજેતરમાં બન્યા પિતા

સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે પપ્પા પહેલાં હીરો હોય છે, આપણા સુપરમેન હોય છે અને આ ખાસ સંબંધની ઉજવણી કરવા માટે આનાથી વધુ સારો સમય કોઈ હોય શકે નહીં. તો આવો આજે, ફાધર્સ ડે નિમિત્તે વરુણ ધવન અને વિરાટ કોહલીથી લઈને શોએબ ઈબ્રાહિમ સુધીના મનોરંજન જગતમાં નવા-નવા પપ્પા બનેલા સેલિબ્રિટિઝ પર એક નજર કરીએ.

16 June, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: પલ્લવ પાલીવાલ

રકુલ અને જેકીના લગ્ન માણવા ગોવા પહોંચ્યા વરુણ ધવન અને પ્રેગ્નેન્ટ નતાશા

Rakul Preet Singh Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં રકુલ પ્રીત અને જેકીના લગ્ન માટે મહેમાનો ગોવા પણ પહોંચી રહ્યા છે. આજે સવારે બૉલિવૂડ એક્ટર વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. રકુલ પ્રીત અને જેકીના લગ્ન માટે આ કપલ ગોવા રવાના થયું હતું.     

19 February, 2024 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્જુન કપૂરના જુહુ સ્થિત ઘરે જાહ્નવી કપૂર, શિખર પહારિયા અને વરુણ ધવન

જાહ્નવી તેના રુમર્ડ બૉયફ્રેન્ડ અને વરુન સાથે ભાઈ અર્જુન કપુરના ઘરે જોવા મળી

`બવાલ` (Bawaal)ના કો-સ્ટાર વરુણ ધવન (Varun Dhavan)અને જાહ્નવી કપૂર(Janhvi Kapoor)ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ફેન સ્ક્રીનીંગમાં હાજરી આપ્યા પછી આ જોડી અર્જુન કપૂરના ઘરે  સાથે જોવા મળી હતી (તમામ તસવીરો/યોગેન શાહ)

17 July, 2023 12:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સલમાન ખાનના 59મા જન્મદિવસે વરુણ ધવન, ભાગ્યશ્રી અને ઝીશાન સિદ્દીકીએ હાજરી આપી

સલમાન ખાનના 59મા જન્મદિવસે વરુણ ધવન, ભાગ્યશ્રી અને ઝીશાન સિદ્દીકીએ હાજરી આપી

સલમાન ખાને તેનો 59મો જન્મદિવસ તેની બહેન અર્પિતા ખાન શર્માના મુંબઈના ઘરે પરિવાર, મિત્રો અને ચાહકોથી ઘેરાયેલા સ્ટાર-સ્ટડેડ પાર્ટી સાથે ઉજવ્યો. તેની ભત્રીજી, આયત ખાન, અર્પિતા અને તેના પતિ આયુષ શર્મા સાથે દિવસ શેર કરીને ઉજવણીનું આયોજન કર્યું હતું, જે આનંદ અને પ્રેમથી ભરપૂર હતું. હાજરીમાં ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, નિર્વાણ ખાન, બોબી દેઓલ, સંગીતા બિજલાની અને સ્ટાર દંપતી જેનેલિયા-રિતેશ દેશમુખ હતા, જેમણે મિડનાઈટ પાર્ટીમાં હાજરી આપી હતી. વરુણ ધવન, ભાગ્યશ્રી, નીલ નીતિન મુકેશ અને ઝીશાન સિદ્દીક જેવી બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર હાર્દિક શુભેચ્છાઓ શેર કરી, આ દિવસને વધુ વિશેષ બનાવ્યો.

27 December, 2024 06:39 IST | Mumbai
૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ : વરુણ ધવન,કરણ જોહર અને જાહ્નવી કપૂર પ્રેસ કોન્ફરન્સમા

૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ : વરુણ ધવન,કરણ જોહર અને જાહ્નવી કપૂર પ્રેસ કોન્ફરન્સમા

૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪  ૬૯ મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ગુજરાત ટુરીઝમના સહયોગથી, ગાંધીનગર ખાતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે તૈયાર છે. સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ, એવોર્ડ સમારોહ શ્રેષ્ઠ પ્રતિભાઓનું પ્રદર્શન કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કરણ જોહર, વરુણ ધવન, અને જાહ્નવી કપૂરે સિનેમાની દુનિયા અને તેનાથી આગળની ગ્લેમરસ સાંજની અપેક્ષાઓ ઊભી કરીને તેની સમજ આપી. જાહ્નવી કપૂર સાથે વરુણ ધવન અને કરણ જોહર વચ્ચેની મસ્તીભરી મજાક જોવા માટે આખો વીડિયો જુઓ!

16 January, 2024 12:29 IST | Ahmedabad
વરુણ ધવને ખુલાસો કર્યો કે તેણે જાહ્નવી કપૂર સાથે વાત કરવાનું કેમ ટાળ્યું હતું

વરુણ ધવને ખુલાસો કર્યો કે તેણે જાહ્નવી કપૂર સાથે વાત કરવાનું કેમ ટાળ્યું હતું

આગામી ફિલ્મ `બવાલ` માટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વરુણ ધવને એવો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા કે તેણે શૂટિંગના પહેલા મહિના દરમિયાન તેની સહ-અભિનેત્રી જાન્હવી કપૂર સાથે વાત કરવાનું જાણી જોઈને ટાળ્યું હતું. જો કે, જાહ્નવીએ તે વાતને અંગત રીતે ત્યારે લીધી જ્યારે તેણે વાસ્તવિક કારણ જાહેર કર્યું, અભિનેત્રીની ભાવનાને ઠેંસ પહોંચી હતી અને તે સંકોચ અનુભવી રહી હતી.આ ઘટસ્ફોટે વરુણની અનોખી અભિનય પદ્ધતિ તરફ ધ્યાન દોર્યું એટલું જ નહીં પણ `બવાલ`માં તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી માટે દર્શકોમાં ઉત્સુકતા અને અપેક્ષા પણ જગાવી.

17 July, 2023 04:42 IST | Mumbai
IIFA એવોર્ડ્સ 2023: હૃતિક રોશન, વરુણ ધવન અને અન્યોએ આપી હાજરી

IIFA એવોર્ડ્સ 2023: હૃતિક રોશન, વરુણ ધવન અને અન્યોએ આપી હાજરી

દર વર્ષે, IIFA એવોર્ડ નાઇટ ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેટલાક મોટા સ્ટાર્સને એકસાથે લાવે છે અને IIFA એવોર્ડ્સ 2023 પણ તેનો અપવાદ ન હતો. IIFA એવોર્ડ્સ 2023 એ ગ્લોઝ અને ગ્લેમની રાત હતી જેમાં ફિલ્મ સ્ટાર્સ ઇવેન્ટમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં હૃતિક રોશન, વરુણ ધવન, યોગિતા બિહાની, ફરદીન ખાન, રાજકુમાર રાવ, બાબિલ ખાન, એશા ગુપ્તા, સંજય કપૂર, ચંકી પાંડે, રાખી સાવંત, એ આર રહેમાન અને બીજા ઘણા લોકોની હાજરી જોવા મળી હતી.

29 May, 2023 09:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK