Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > `મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

`મિસ્ટર એન્ડ મિસિસ માહી`ના સ્ક્રીનિંગમાં પહોંચ્યાં સેલેબ્સ

28 May, 2024 06:40 IST | Mumbai

સોમવારે સાંજે મુંબઈના જુહુમાં સ્થિત થિયેટરમાં `મિસ્ટર એન્ડ મિસિસ માહી` ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ઇવેન્ટમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યા હતા. જેમા કરણ જોહર, ખુશી કપૂર, બોની કપૂર અને અંશુલા કપૂરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અપારશક્તિ ખુરાના, કુશા કપિલા, વેદાંગ રૈના, અક્ષંશા રંજન કપૂર, આદિત્ય સીલ અને સોહા અલી ખાનનો પણ સમાવેશ થાય છે.

28 May, 2024 06:40 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK