Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bollywood Events

લેખ

૨૦૦૭માં શાહરુખ સાથે પ્રિયંકા અને પ્રિયંકાનો મેટ ગાલા 2025નો લુક

મેટ ગાલા 2025માં શાહરુખ-પ્રિયંકાનું ડ્રેસિંગ ૨૦૦૭ના તેમના લુક જેવું જ

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાએ મંગળવારે ન્યુ યૉર્કમાં યોજાયેલા મેટ ગાલા 2025માં હાજરી આપી હતી અને પછી ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. ફૅશનની દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ તરીકે ઓળખાતી મેટ ગાલા 2025માં હાજરી આપી હતી.

08 May, 2025 07:09 IST | New York | Gujarati Mid-day Correspondent
દિલજિતનો મેટ ગાલા લુક

દિલજિતને મેટ ગાલામાં પહેરવો હતો મહારાજા ભૂપિન્દરનો ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો હાર

નેકલેસ મ્યુઝિયમમાં સીલ કર્યો હોવાથી તેની ઇચ્છા રહી અધૂરી. દિલજિત દોસાંઝે મેટ ગાલા 2025માં પોતાના મહારાજાના લુકથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. દિલજિતનો આ લુક પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહથી પ્રેરિત હતો.

08 May, 2025 07:09 IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાએ મેટ ગાલાની આફ્ટર-પાર્ટીમાં ગ્લિટરિંગ ડાયમન્ડ મિની ડ્રેસ પહેર્યો

મેટ ગાલાની આફ્ટર-પાર્ટીમાં ડૉનની યાદ અપાવી પ્રિયંકા ચોપડાના ડ્રેસે

પ્રિયંકા ચોપડાએ મેટ ગાલા 2025માં પતિ નિક જોનસ સાથે હાજરી આપી હતી. જોકે આ ફંક્શનમાં તેનું ડ્રેસિંગ સતત ‘ડૉન’ ફિલ્મ સાથે સંકળાયેલી યાદગીરીને હાઇલાઇટ કરતું હતું. પ્રિયંકાએ મેઇન ઇવેન્ટમાં બ્લૅક ડૉટવાળો રેટ્રો લુક આપતો વાઇટ ડિઝાઇનર ડ્રેસ પહર્યો.

08 May, 2025 07:09 IST | New York | Gujarati Mid-day Correspondent
 ગોવિંદા

વાઇફને ઍરપોર્ટ પરથી લઈને હમણાં આવું છું

આમ કહીને સેટ પરથી રજા લઈને ગયેલો ગોવિંદા ચાર દિવસ પછી શૂટિંગ પર પાછો આવ્યો હતો.

08 May, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીનું સેલિબ્રેશન

યે દુનિયા હસીનોં કા મેલા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં શ્રદ્ધા કપૂરના સાદગીભર્યા લુકે તેમ જ તૃપ્તિ ડિમરીની વિચિત્ર ફૅશને બધાનું ધ્યાન ખેંચ્યું. બૉલીવુડના ખ્યાતનામ પ્રોડક્શન-હાઉસ મૅડૉક ફિલ્મ્સ દ્વારા એની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે સોમવારે રાતે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડનાં ઘણાં ઍક્ટર-ઍક્ટ્રેસ, ફિલ્મમેકર અને સેલિબ્રિટીઝ હાજર રહ્યાં હતાં.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજકુમારની પ્રાર્થનાસભા

તુમકો ન ભૂલ પાએંગે

શુક્રવારે અવસાન પામેલા મનોજકુમારની પ્રાર્થનાસભા ગઈ કાલે સાંજે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં રાખવામાં આવી હતી. બૉલીવુડની અનેક વ્યક્તિઓ આ લેજન્ડરી ફિલ્મસર્જક, અભિનેતાને અંજલિ આપવા પહોંચી હતી. તસવીરો : શાદાબ ખાન

07 April, 2025 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ઈદ પાર્ટી

આમિરનું અનોખું ઈદ સેલિબ્રેશન

બૉલીવુડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન માટે આ વખતે ઈદની પાર્ટી ખાસ રહી હતી. આ વર્ષે ઈદની પાર્ટીમાં આમિરની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ એકસાથે જોવા મળી હતી. આમિરની માતા ઝીનત હુસેને હોસ્ટ કરેલી આ પાર્ટીમાં આમિરની બહેનો નિખત અને ફરહતે પણ હાજરી આપી હતી.

04 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન, મીરા રાજપૂત

ગ્લોબલ ફૅશન બ્રૅન્ડના શોમાં એક છત નીચે ભેગાં થઈ ગયાં કરીના અને મીરા

જાહેરમાં શાહિદ અને બેબોની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત ઍક્ટરની એક્સ અને પત્નીનો સામનો થયો જાણીતી ગ્લૉબલ ફૅશન બ્રૅન્ડ વિવિયેન વેસ્ટવુડ દ્વારા મુંબઈમાં એનો પહેલો શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં કરીના કપૂર ખાન, મીરા રાજપૂત, આદિત્ય રૉય કપૂર, પત્રલેખા, વાણી કપૂર, માનુષી છિલ્લર અને જાહ‌્નવી કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ શોમાં એક જ છત નીચે કરીના અને મીરા ભેગાં થઈ ગયાં હતાં, પણ તેમણે એકબીજાંનો સામનો કરવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલાં જાહેરમાં શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત શાહિદની એક્સ અને પત્નીનો સામનો થયો હતો.

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં રિયલ લાઈફ કરતાં વધુ જાતિવાદી? રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અનંત નારાયણ મહાદેવન ગુજરાતી મિડ-ડે સાથે તેમની ફિલ્મ "ફૂલે" ના નિર્માણ, તેમને સામનો કરવો પડેલા તીવ્ર વિરોધ અને બૉલિવુડમાં હજી પણ અસ્તિત્વમાં રહેલા જાતિ આધારિત ભેદભાવ વિશે વાત કરે છે. મહાદેવન જણાવે છે કે તેઓ ફિલ્મ ઉદ્યોગમાં "દલિત" કે "શુદ્ર" જેવો વ્યવહાર અનુભવે છે, જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સામનો કરવામાં આવેલા સંઘર્ષો અને પ્રામાણિક, સામાજિક રીતે પ્રભાવશાળી સિનેમા બનાવવાની તેમની પોતાની સફર વચ્ચે એક આકર્ષક સમાનતા દર્શાવે છે. તેમણે સનસનાટીભર્યા વિના તથ્યો પ્રત્યે સાચા રહેવા, પ્રતીક ગાંધી સાથે કામ કરવા અને તેમના આગામી પ્રોજેક્ટ "પાસ્ટ ટેન્શન" વિશે વાત કરી છે, જે અંતરાત્મા અને જવાબદારીના ઊંડા પ્રશ્નોની શોધ કરે છે. આ સિનેમા, સમાજ અને પરિવર્તન પર એક દુર્લભ, અપ્રગટ વાતચીત છે.

27 April, 2025 03:11 IST | Mumbai
ફિલ્મ નિર્માતા આનંદ પંડિત તાજેતરની બોક્સ ઓફિસ નિષ્ફળતાઓ પર વિચારો શેર કર્યા

ફિલ્મ નિર્માતા આનંદ પંડિત તાજેતરની બોક્સ ઓફિસ નિષ્ફળતાઓ પર વિચારો શેર કર્યા

ANI સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે ઉદ્યોગ કેવી રીતે પાછો ઉછળી શકે છે તે અંગેના તેમના વિચારો અને આંતરદૃષ્ટિ શેર કરી.... તેમણે કહ્યું કે હવે ફિલ્મો એવા પ્રોજેક્ટ્સ જેવી છે જે ફિલ્મ નિર્માતાઓને વધુ આવક લાવી શકે છે... વધુમાં, તેમણે કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ સ્ક્રિપ્ટ રાઇટર્સ, સંવાદો અને સર્જનાત્મકતા પર વધુ પૈસા ખર્ચવા જોઈએ. 

23 April, 2025 12:56 IST | Mumbai
મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

પ્રોડક્શન હાઉસ, મેડોકે સોમવારે સાંજે શહેરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રોડક્શન હાઉસની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આયોજિત સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, મૃણાલ ઠાકુર, અનન્યા પાંડે અને અન્ય સ્ટાર્સનો સમાવેશ થતો હતો.

08 April, 2025 06:15 IST | Mumbai
સલમાન ખાનની ભવ્ય ઈદ પાર્ટીમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ અને અન્ય આવ્યા

સલમાન ખાનની ભવ્ય ઈદ પાર્ટીમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ અને અન્ય આવ્યા

સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાને સોમવારે રાત્રે એક અસાધારણ ઈદની ઉજવણી કરી. ગ્લેમર અને હૂંફ બંનેને મિશ્રિત કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, જેકી શ્રોફ, જેનેલિયા દેશમુખ, સોનાલી બેન્દ્રે, લુલિયા વંતુર અને અન્ય સહિત અનેક બોલીવુડ હસ્તીઓની હાજરી જોવા મળી હતી.

01 April, 2025 08:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK