° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Khushi Kapoor

લેખ

અર્જુન કપૂર

જાહ્‍‍નવી અને ખુશી કપૂરથી પોતાને અળગો માને છે અર્જુન કપૂર

અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂર અને તેમની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો છે. મોના સાથે ડિવૉર્સ લીધા બાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં.

04 July, 2021 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખુશી કપૂર, બોની કપૂર

ખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ

ખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ

20 January, 2021 05:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ ફોટો

બોની કપૂરના બે હાઉસ હેલ્પર્સની કોરોના રિપોર્ટ પોઝિટીવ

બોની કપૂરના બે હાઉસ હેલ્પર્સની કોરોના રિપોર્ટ પોઝિટીવ

22 May, 2020 01:43 IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
બોની કપૂરના ઘરમાં કામ કરનાર માણસ નીકળ્યો કોરોના પૉઝિટિવ

બોની કપૂરના ઘરમાં કામ કરનાર માણસ નીકળ્યો કોરોના પૉઝિટિવ

બોની કપૂરના ઘરમાં કામ કરનાર માણસ નીકળ્યો કોરોના પૉઝિટિવ

20 May, 2020 07:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai
ઉર્વશી રાઉતેલા, ઇબ્રાહિમ અલી ખાન, રાખી સાવંત

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર (Khushi Kapoor), ઉર્વશી રાઉતેલા (Urvashi Rautel), નેહા શર્મા (Neha Sharma), આઈશા શર્મા (Aisha Sharma), શક્તિ કપૂર (Shakti Kapoor), સોનુ સૂદ (Sonu Sood), ઇમરાન હાશ્મી (Emraan Hashmi), ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), રાખી સાવંત (Rakhi Sawant), રાખી સાવંત (Sonu Nigam), હેમા માલિની (Hema Malini), એશા દેઓલ (Esha Deol), અસિમ રિઆઝ (Asim Riaz) સહિતના સેલેબ્ઝ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

31 May, 2021 04:45 IST | Mumbai
કીમ શર્મા, રાખી સાવંત, જાહ્‌ન્વી કપૂર

કોઈ સાયકલિંગ કરતું તો કોઈ વૉક કરતું જોવા મળ્યું, જુઓ સેલેબ્ઝની તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ તેમના ઘરની આસપાસ વૉક કરતા કે સાયકલિંગ કરતા જોવા મળે છે. ત્યારે પાપારાઝી તેમને કૅમેરામાં ક્લિક કરી લે છે. આજે શહેરમાં જે સેલેબ્ઝ જોવા મળ્યા તેની અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

27 May, 2021 04:18 IST | Mumbai
સુસ્મિતા સેન, મલાઇકા અરોરા દીકરા અરહાન ખાન સાથે, મંદિરા બેદી

બાળકો સાથે સમય પસાર કરતા જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ તેમના વિસ્તારમાં મોર્નિંગ કે ઈવનિંગ વૉક કરતા, બાળકો સાથે સમય પસાર કરતા હોય છે. સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. સોમવારે શહેરમાં મંદિરા બેદી (Mandira Bedi) વૉક કરતી તો મલાઇકા અરોરા (Malaika Arora) દીકરા અરહાન ખાન (Arhaan Khan) સાથે અને સુસ્મિતા સેન (Sushmita Sen) દીકરીઓ રેની સેન (Renee Sen) અને અલિશા સેન (Alisah Sen) સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. તે સિવાય અન્ય સેલેબ્ઝ પણ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

25 May, 2021 03:53 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK