Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિત્રો સાથે પ્રીતિ ઝિન્ટા અને બૉબી દેઓલનું મસ્તીભર્યું આઉટિંગ

મિત્રો સાથે પ્રીતિ ઝિન્ટા અને બૉબી દેઓલનું મસ્તીભર્યું આઉટિંગ

Published : 27 March, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રીતિ ઝિન્ટા તાજેતરમાં પોતાના નજીકના મિત્ર બૉબી દેઓલને મળી હતી. બન્નેએ મસ્તીભર્યા આઉટિંગનો આનંદ લીધો હતો જેની તસવીરો પ્રીતિએ પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

મિત્રો સાથે પ્રીતિ ઝિન્ટા અને બૉબી દેઓલનું મસ્તીભર્યું આઉટિંગ

મિત્રો સાથે પ્રીતિ ઝિન્ટા અને બૉબી દેઓલનું મસ્તીભર્યું આઉટિંગ


પ્રીતિ ઝિન્ટા તાજેતરમાં પોતાના નજીકના મિત્ર બૉબી દેઓલને મળી હતી. બન્નેએ મસ્તીભર્યા આઉટિંગનો આનંદ લીધો હતો જેની તસવીરો પ્રીતિએ પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ આઉટિંગમાં બૉબીની પત્ની તાન્યા અને બીજા કેટલાક મિત્રો પણ હાજર હતાં. પ્રીતિ અને બૉબીની જોડીએ વર્ષો પહેલાં પોતાની ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં અને આજે પણ તેમની મિત્રતા એટલી જ મજબૂત છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK