અબ્બાસ-મસ્તાન મારા માટે ફૅમિલી જેવા છે : બૉબી દેઓલ
07 March, 2021 03:46 IST | Mumbai | Agencyઅર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
03 March, 2021 12:23 IST | Mumbai | Mumbai correspondentહું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં
03 March, 2021 12:57 IST | Mumbai | Agenciesખેડૂતોના પ્રોટેસ્ટને લીધે બૉબી દેઓલની લવ હૉસ્ટેલનું શૂટિંગ અટક્યું
07 February, 2021 05:52 IST | Patiala | Gujarati Mid-day Correspondentજો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:50 IST |કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ
08 December, 2020 01:38 IST |એમએક્સ પ્લેયર (MX Player) પર રિલીઝ થયેલી વેબ-સીરીઝ આશ્રમ ઘણા દિવસથી ચર્ચામાં છે. પ્રકાશ ઝા (Prakash Jha) દ્વારા દિગ્દર્શિત અને બોબી દેઓલ (Bobby Deol) દ્વારા અભિનીત આ સીરીઝમાં ત્રિધા ચૌધરી(Tridha Choudhury)એ પણ પોતાની અદાથી લોકોનું દિલ જીતી લીધુ છે. Ashram Season 2માં બોબી દેઓલ ઉર્ફે કાશીરામ બાબા સાથે હૉટ સીન આપીને ત્રિધાએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આજે આજે આપણે જાણીશું ત્રિધા વિશે અને કરીશું એની હૉટ અને સેક્સી તસવીરો પર એક નજર... તસવીર સૌજન્ય - ત્રિધા ચૌધરી ઈન્સ્ટાગ્રામ
05 December, 2020 05:34 IST |કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો શૉ બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. હાલ શૉમાં ફિનાલે વીક ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ ફિનાલેમાં પહોંચશે. જો આ સીઝન જોઈએ એવો સરળ નથી. એક બાદ એક કન્ટેસ્ટન્ટને ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આજના એપિસોડમાં તમને હજી એક ટ્વિસ્ટ જોવા મળશે. તસવીર સૌજન્ય - અલી ગોની ઈન્સ્ટાગ્રામ
01 December, 2020 04:58 IST |