Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM Narendra Modi બાયોપિકઃહિન્દોસ્તાનની એક્તાનો ડાયલોગ પ્રોમો રિલીઝ

PM Narendra Modi બાયોપિકઃહિન્દોસ્તાનની એક્તાનો ડાયલોગ પ્રોમો રિલીઝ

08 April, 2019 01:51 PM IST |

PM Narendra Modi બાયોપિકઃહિન્દોસ્તાનની એક્તાનો ડાયલોગ પ્રોમો રિલીઝ

 PM Narendra Modi બાયોપિકઃહિન્દોસ્તાનની એક્તાનો ડાયલોગ પ્રોમો રિલીઝ


વડાપ્રધાન નરેન્દ્ર મોદનીની બાયોપિક આખરે 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે મેકર્સ ફિલ્મનું ધમાકેદાર રીતે પ્રમોશ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી આ ફિલ્મનો વધુ એક ડાયલોગ પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનો હિન્દોસ્તાન ડાયલોગ પ્રોમો રિલીઝ થયો છે. ફિલ્મના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જુઓ પ્રોમો.




 

આ પ્રોમોમાં હિન્દોસ્તાનની એક્તા અને પાકિસ્તાનના ષડયંત્ર તરફ ઈશારો કરવામાં આવ્યો છે. રાયોટ્સ અને કાશ્મીરની સ્થિતિનો અંદેશો અપાયો છે.


આ પણ વાંચોઃ આ છે એવી 10 ગુજરાતી ફિલ્મો, જે જોવી જ જોઈએ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. તો સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને સંદીપ સિંઘે ફિલ્ને પ્રોડ્યુસ કરી છે. સંદીપ સિંઘ ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 01:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK