Navratri 2025: સારા અલી ખાને જણાવ્યું છે કે કઈ રીતે દુર્ગાપૂજાના આખા દિવસ દરમિયાન તે ફ્રેશ ફિલ કરે છે. કદાચ તમને પણ કામ આવી જાય કોઈ ટીપ.
અભિનેત્રી સારા અલી ખાન
નવરાત્રિ (Navratri 2025)નुं પર્વ ચાલી રહ્યો છે ત્યારે જાણીતી અભિનેત્રી સારા અલી ખાને દુર્ગાપૂજા દરમિયાનની તેની તાજગી અને લાઇફસ્ટાઈલ વિષે વાત કરી છે. તેણે શર્મિલા ટાગોર સાથે વહેલા ઉઠવાની વાત પણ કહી છે. તેણે દુર્ગાપંડાળમાં નાચતી વખતે તેનામાં આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે તે વિષેનा રહસ્યો પણ શૅર કર્યા છે. દુર્ગાપૂજાને દિવસે તો વહેલી સવારે જ ઢોલના ઢબુકવા શરુ થઇ જાય. હવામાં ગજબ સુગંધ પ્રસરે અને સહુ નવા પોશાકમાં બહાર આવે. સારા અલી ખાને જણાવ્યું છે કે કઈ રીતે દુર્ગાપૂજા (Navratri 2025)ના આખા દિવસ દરમિયાન તે ફ્રેશ ફિલ કરે છે. કદાચ તમને પણ કામ આવી જાય કોઈ ટીપ.
૧. તાજગીભર્યા સ્નાન સાથે દિવસની શરુઆત કરો
ADVERTISEMENT
Navratri 2025: સૌ પ્રથમ તો સરસ પૂજાના સ્પેશ્યલ પોશાકમાં બહાર નીકળો તે પહેલા જાપાનીઝ હોક્કાઇડો દૂધ અને વિટામિન એફ સેલિબ્રેશન પેક સાથે ફિયામાના મોઇશ્ચરાઇઝિંગ બાર્સ સાથે તાજગીભર્યુ સ્નાન કરો. જેથી દિવસ દરમિયાન તમારી ત્વચા ફ્રેશ રહે. જાપાનીઝ હોક્કાઇડો દૂધથી ત્વચાને પણ ગજબનું પોષણ આપે છે અને વિટામિન એફ એ સાચું ગેમચેન્જર છે તે ત્વચાને બગડતી અટકાવે છે અને હાઇડ્રેશનમાં મદદ કરે છે, જેથી ત્વચાનો ગ્લો અકબંધ રહે છે. હા, બ્લૂબૅરી પણ એન્ટીઑકિસડન્ટોનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. તે ત્વચાને ફ્રેશ રાખે છે, 1/3 ત્વચા કંડિશનર સાથે આ પરફેક્ટ છે ત્વચાને હાઇડ્રેટ કરવા માટે. ગોજી, અસાઈ અને બ્લૂબૅરી સાથેનું સ્નાન તાજગી આપે છે.
આઈટીસી ફિયામા બ્રાન્ડ એમ્બેસેડર સારા અલી ખાન કહે છે કે, "પૂજા (Navratri 2025) હંમેશા મારા માટે આનંદ, રંગ અને એકતાની ક્ષણ રહી છે. મને હજુ પણ યાદ છે કે ઉજવણી માટે તૈયાર થવા માટે મારાં દાદી શર્મિલા ટાગોર સાથે વહેલા ઉઠતી. તેઓ કહેતા કે તાજગી અનુભવવી અને પોતાની સંભાળ રાખવી એ કપડાં પહેરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. શરૂઆત બિંદુસાર સ્નાનથી થાય. જેના થકી હું પંડાળમાં લાંબા કલાકો દરમિયાન ઉર્જાવાન, તાજગી અને ચમક જાળવી શકું છું. આ સોપ બાર્સમાં ગોજી, અસાઈ અને બ્લૂબૅરીની ફળની સુગંધ મારી ત્વચા માટે તંદુરસ્ત પોષણ આપે છે."
૨. તમારી સુગંધને જાળવી રાખો
પંડાળો (Navratri 2025)માં નાચવા અને પ્રિયજનોને મળવાની વચ્ચે લાંબા દિવસો સુધી શરીર પર સુગંધ રહે તે જરૂરી છે. તેનુ મોશ્ચરાઇઝર ત્વચા સાચવી લે છે તો તાજાં ફળની સુગંધ તમને કુદરતી અત્તરની જેમ તરબતર રાખે છે.
૩. હાઇડ્રેટેડ રહો, ઊર્જાવાન રહો
પૂજાના દિવસો લાંબા હોય છે અને સતત વ્યસ્ત પણ રહેવાતું હોય છે. તેથી હાઇડ્રેશન ખૂબ જરૂરી છે. હળવા અને ઊર્જાવાન રહેવા માટે પંડાળોની વચ્ચે પાણી અથવા લીબું શરબત લેવું જોઈએ. હાઇડ્રેટેડ રહેવાથી તમને થાક નહીં લાગે અને દરેક વિધિ અને પૂજાનો આનંદ માણવાની મજા પડશે.
૪. ઊર્જા ટકાવી રાખવા માટે સ્માર્ટ નાસ્તો
પૂજા (Navratri 2025) દરમિયાન હળવો નાસ્તો, તાજા ફળો, દહીં અથવા મુઠ્ઠીભર બદામ લઇ શકાય. એટલે ભારેપણું પણ ન લાગે અને આનંદ સાથે તહેવારોનો આનંદ અનુભવી શકો અને ફ્રેશ, ઊર્જાવાન પણ રહો.
૫. ફિયામા સાથે તમારો દિવસ પૂરો કરો
કલાકો સુધી પંડાળ (Navratri 2025)માં રહ્યા બાદ ફરી આરામદાયક સ્નાન સાથે દિવસ પૂરો કરો. રાત્રે સ્નાન કરવાથી તમને સ્વચ્છ, નરમાશ અનુભવાશે.


