Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Health Tips

લેખ

દુલ્હા-દુલ્હનની રૉયલ એન્ટ્રી માટે સફેદ ધુમાડો થયો, પણ એમાં ૭ વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાતાં મૃત્યુ થયું

લગ્નપ્રસંગમાં એન્ટ્રી માટે સફેદ ધુમાડો ,૭ વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાતાં મૃત્યુ

અચાનક અતિશય વધુ માત્રામાં નાઇટ્રોજન ગૅસ તેનાં ફેફસાંમાં જતાં બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી.

13 May, 2025 03:56 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સથી ભરમાતાં પહેલાં...

થોડા દિવસ પહેલાં જ ૨૪ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મિશા અગ્રવાલે આત્મહત્યા કરીને બધાને વિચારતા કરી મૂક્યા છે કે આપણને રીલ્સ અને પોસ્ટમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની જે લાઇફ દેખાય છે

13 May, 2025 03:30 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

માતાઓએ તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા આ છ ચેકઅપ કરાવવાં જ જોઈએ

મહિલા સ્વસ્થ હશે તો પરિવારના બધા જ સભ્યોની તે સારી રીતે દેખભાળ કરી શકશે. એટલે મહિલાઓએ રેગ્યુલર બેઝિસ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાવતા રહી

13 May, 2025 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભોજન કર્યા બાદ ભૂલથી પણ નહીં કરતા આ કામ

એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે લોકો ખાધા પછી કરે છે, પણ હકીકતમાં એ શરીર માટે નુકસાનકારક છે. આમાંથી ઓછાંમાં ઓછાં બે કામ તો તમારા રૂટીનમાં પણ હશે જ

13 May, 2025 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વાસ્થ્યાસનના છેતાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પાચન, લવચિકતા અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે આ એક યોગ પોઝ

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્થાન પ્રસ્થાસન`ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો.

10 May, 2025 06:27 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

MEDSRX ૬ અક્ષરની આ ફૉર્મ્યુલા કૅન્સર થતું અટકાવે છે?

થોડા સમય પહેલાં એક પૉડકાસ્ટમાં કૅન્સર-હીલર ડૉ. તરંગ કૃષ્ણાએ કૅન્સર સાથે સંકળાયેલી માન્યતાઓ, ટ્રીટમેન્ટ અને લક્ષણો સંબંધિત વાતચીત કરી હતી અને એ દરમ્યાન કૅન્સરના રિસ્કને ઓછું અથવા તો નહીંવત્ કરવા માટેની ફૉર્મ્યુલાની છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે MEDSRX ફૉર્મ્યુલાને અપનાવશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ એ પ્રમાણે બિલ્ડ થશે કે કૅન્સર તમને ટચ પણ નહીં કરી શકે. આ સાથે તેમણે જણાવેલી છ અક્ષરની ફૉર્મ્યુલાને સરળ શબ્દોમાં સમજાવતાં કહ્યું હતું, ‘શરીરમાં કૅન્સરના સેલ્સ ડેવલપ ન થાય એ માટે MEDSRXને જીવનમાં અપનાવવું બહુ જરૂરી છે. એમાં રહેલો પહેલો લેટર M એટલે મેડિટેશન કરવું જોઈએ. આપણી ઇન્ટર્નલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી E એટલે એક્સરસાઇઝ. દરરોજ યોગ કરવા જોઈએ અથવા જિમ જવું જોઈએ.

30 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્તનળીમાંથી પસાર થતું લોહી , રક્તનળીમાં જમા થયેલું બૅડ કૉલેસ્ટરોલ

આ છ વસ્તુનું સેવન કરીને ઘટાડો કૉલેસ્ટરોલ

અયોગ્ય ખાનપાન, મેદસ્વિતા, કસરતનો અભાવ, ધૂમ્રપાન વગેરે કારણોસર શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. લાંબા સમય સુધી શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ રહે તો હાર્ટ-અટૅક, સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ પણ વધી શકે છે કૉલેસ્ટરોલ નામ સાંભળતાં જ આપણને એમ લાગે કે એ કોઈ ખરાબ વસ્તુ છે, પણ એવું નથી. કૉલેસ્ટરોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનો એક ઘટક છે. શરીરમાં ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમ જ હૉર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ આવશ્યકતા કરતાં વધી જાય છે. લોહીમાં ફરતું કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થાય છે એને કારણે એ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. એને કારણે શરીરના જે-તે ભાગને લોહી ઓછું મળવાથી હાર્ટ-અટૅક, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે શરીરમાં બે પ્રકારનાં કૉલેસ્ટરોલ હોય છે, એક ગુડ કૉલેસ્ટરોલ અને બીજું બૅડ કૉલેસ્ટરોલ. ગુડ કૉલેસ્ટરોલ શરીરમાં રહેલા વધારાના કૉલેસ્ટરોલને હટાવવાનું કામ કરે છે, જ્યારે બૅડ કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થઈને એને બ્લૉક કરે છે. એવામાં આપણે નીચે જણાવેલી છ વસ્તુનું સેવન કરીએ તો બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. આને લઈને આયુર્વેદિક નિષ્ણાત અને યોગગુરુ ડૉ. હંસાજી યોગેન્દ્રએ એક વિડિયોમાં શૅર કરેલી માહિતી અહીં રજૂ કરીએ છીએ...  

29 April, 2025 06:59 IST | Mumbai | Heena Patel
સ્વાસ્થ્યાસનના ચુમ્માલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આત્મિક ઊર્જા વધશે, આરોગ્ય સુધરશે ને ચહેરો નિખરશે આ હસ્તમુદ્રાથી

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંકજ મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુદ્રાની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો      

24 April, 2025 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

સ્વસ્થ ગુજરાત, નો ઓબેસિટી: વિધાનસભામાં ઠરાવ પસાર - ગુજરાત એચએમ હર્ષ સંઘવી

`સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત` પર બોલતા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે "આ વર્ષે વિધાનસભામાં એક ખાસ ઠરાવ લેવામાં આવ્યો છે - સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત. સુરત શહેરના હજારો નાગરિકો ઓબેસિટી મુક્ત ગુજરાતના આ કાર્યક્રમમાં સામેલ છે. આગામી દિવસોમાં, ગુજરાત સરકાર આ કાર્યક્રમને રાજ્યના દરેક ગામ સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે...

04 May, 2025 09:52 IST | Ahmedabad
Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK