Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારી છોકરી બનવામાં ક્રિતીને હવે કેમ રસ નથી?

સારી છોકરી બનવામાં ક્રિતીને હવે કેમ રસ નથી?

24 April, 2024 05:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે એકદમ હટકે પાત્ર ભજવવા માગે છે

કૃતિ સેનન

કૃતિ સેનન


ક્રિતી સૅનનને હવે સારી છોકરી બનીને રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તે હવે એકદમ હટકે પાત્ર ભજવવા માગે છે. શાહિદ કપૂર સાથેની ફિલ્મ અને કરીના કપૂર ખાન અને તબુ સાથેની ફિલ્મ બાદ તે હવે કેવી ફિલ્મમાં કામ કરવા માગે છે એ વિશે ક્રિતી કહે છે, ‘ઍક્શન, મેં આવી ફિલ્મો હવે જોઈએ એવી નથી કરી. મારે એકદમ હટકે પાત્ર ભજવવું છે જેમાં ઘણા શેડ્સ હોય. મારે ‘ગૉન ગર્લ’ (અમેરિકન સાઇકોલૉજિકલ થ્રિલર) જેવું ઘણા શેડ્સવાળું પાત્ર ભજવવું છે, જે જરા પણ સારી છોકરી ન હોય એવું. એવું પાત્ર ભજવવાની મજા આવશે, એ પાત્ર મારા વ્યક્તિત્વ કરતાં એકદમ અલગ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 05:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK