Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિરાટ કોહલીને મળવાનું સપનું પૂરું થયું જયદીપ અહલાવતનું

વિરાટ કોહલીને મળવાનું સપનું પૂરું થયું જયદીપ અહલાવતનું

Published : 28 March, 2026 07:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાટ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જયદીપે લખ્યું : IPL 2026 શરૂ થવાના એક જ દિવસ પહેલાં... આખરે તમને મળવા મળ્યું એ અદ્ભુત હતું. તમારા સમય માટે આભાર કૅપ્ટન.

વિરાટ કોહલીને મળવાનું સપનું પૂરું થયું જયદીપ અહલાવતનું

વિરાટ કોહલીને મળવાનું સપનું પૂરું થયું જયદીપ અહલાવતનું


ઍક્ટર જયદીપ અહલાવત ગઈ કાલે વિરાટ કોહલીને મળ્યો હતો. આ ક્ષણને તેણે ‘વિરાટ લમ્હા’ ગણાવી હતી. વિરાટ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જયદીપે લખ્યું : IPL 2026 શરૂ થવાના એક જ દિવસ પહેલાં... આખરે તમને મળવા મળ્યું એ અદ્ભુત હતું. તમારા સમય માટે આભાર કૅપ્ટન.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK