જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો તેણે શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ફિટનેસ શોમાં હાજરી આપી હતી ત્યારનો છે. આ શોના શૂટિંગ દરમ્યાન તેણે ફોટોશૂટ પણ કર્યું હતું.


